પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૨
બ્રહ્માનંદ.

૧૨ બ્રહ્માનદ. જ્ઞાનલેાચન, પદ ૧ લું-રાગ ગાડી. પ્રગટ પ્રમાણુ હરિને, ભજ મન પ્રગટ પ્રમાણુ રિને; કામ ક્રોધ મદ લાભ તજીને, દૃઢ ઉર ટેક ધરીને ગર્ભવાસનું સંકટ પ્રાણી, જાઇશ માં વિસરીને; કુબુદ્ધિ કુડ કપટ પરહરજે, ભરજે પાય ડરીને. માલ મુલક સર્વે મેલીને, જાવું જરૂર મરીને; જાઈશ માં જમડાની આગે, ઝાઝા ભાર ભરીને, ભવ દુઃખ ટળે મટે સર્વ ભ્રમણા, સંતને સગ કરીને; બ્રહ્માનદ કહે આવા અવસર, નદી પામીશ કરીને ભજ૦ ૪ ૫૨ જું. ભજ ૧ ભજ૦ ર્ ભજ ૩ નારાયણુ સુખકારી, ભજી લે નારાયણ સુખકારી; સાધુ જનની માન શિખામણુ, વિષય વિકાર વિસારી. ભજી લે ૧ માત પિતા સુત ખાધવ મેડી, નહિ તારાં સુત નારી; જમને દ્વાર એકીલા જાવું, કરજે કરમ વિચારી. ભજી લે ૨ રાખ ટૂંક ણિજન પડિત, ખેડૂત ને વેપારી; સગાં કુટુંબી સહિત સૌને, લેઇ જાએ જમ મારો. ભજી લે ૩ ભરત ખંડમા દેહુ મનુષ્યને, મળે નહીં વારંવારી; બ્રહ્માનદ કહે થાને સુખિયે!, સત્ય વચન ઉર્ધારી. ભજી લે ૪ ૫૩ખું. અલખ પુરુષ અવિનાશી, ભજી લે અલખ પુરુષ અવિનાશી; કમ કઢે તારાં અનત જનમન, ફંદ મટે ચાયૅશી. ભજી લે ૧ સગુ કુટુંબી સુત ને નારી, માતા મામા ને માશી; અંતે ભેળું ક્રાય ન આવે, અંતર દેખ તપાસી, ભજી લે ૨ ઘરમાં ગાળા માલે, દેખી તીરથવાસી; મે પર ધન હરે કરે નિત્ય બુદ્ધિ, પર નારીની હાંસી. ભજી લે ૩ મારુ મારુ કરતે મૂરખ, મેલી ધન મરી જાશી; બ્રહ્માનદ કહું હજી સમરી લે, રસિક શ્યામ સુખ રાશી. ભજી લે ૪