પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૧
કૃષ્ણ કીર્તનનાં પદો..

કૃષ્ણ કીર્તનનાં પટ્ટા. અલમેલાને સર્વે અંગે, ફૂલે ફૂલવાડી; બ્રહ્માનંદ કહે એ છબ્બીજોવા, આવે સૌ દહાડી. મન૦ ૫૬ ૪૧ મું-ગગ ગમી. મારાં નેણાતણા શણુગાર રે, મંદિરે પધારે તમે માવજી રે. ટેક. હાંરે વહાલા તમારા વિના ગમતું નથી રે, મારા હરિવર હૈડાં કેરા હાર રે. મંદિર૦ ૧ હાંરે વહાલા ચટક રંગીલી પહેરી ચાખડી રે, આરા આવેાને પ્રાણ આધાર રે. મંદિર૦ ૨ હાંરે વહાલા પ્યારીને રંગીલી બાંધી પાલડી રે, રુડાં ઝળકે સાનેરી માંહી તાર રે. મંદિર હારે વહાલા બ્રહ્માનંદ કહે હવે તમ વિના રે, મારે ઝેર થયા સંસાર હૈ. મંદિરે ૪ ૫૬ ૪૨ મું. મારા મનડાના માનેલ માત્ર રે, સૈજે પધારા તમે શ્યામળા રે. ટેક. હારે વહાલા માથે અલૌકિક માળિયુ રે, માંહી ફૂલડાના અધિક ભરાવ ૨. સેજૅ૦૧ હાર વહાલા ઓરા આવાને હવે અમ ભણી રે, પ્રેમે ધરતા ધીરા ધીરા પાય રે સૈજ્જૈ૦ ૨ હાંરે વહાલા હેતે લટકાં કરેા હાથનાં રે, મારા નવલ રંગીલા છેલ નાવ રે. સર્જે ૩ હાંરે વહાલા બ્રહ્માનાના નાથજી રે, મારા દિલડાં કર દરિયાવ રે. સેજેં૦ ૪ ૫૬ ૪૩ મું. મારા ધ્રાગાવાળા ઘનશ્યામ રે, કરુણાના સાગર કહાનજી રે. ટેક. હાંરે વહાલા છેગું તમારું ચિત્તમા વસ્યુ રે,મારે રટણા લાગી છે આઠે જામ રે. કરુણા ૧ હાંરે વહાલા તમથી લાગી છે મારે પ્રીતડી રે, કાંઇ નથી બીજા કેરું કામ રે. કરુા ૨ રે વહાલા લટકાં કરેશને રળીઆમણાં રે, તે જોઇને થાએ છે આરામ રે. કસ્તુા૦ ૩ હરિ વહાલા બ્રહ્માનંદના રગ છેલડા રે, તમે દાહલી વેળાનુ મારું દામ રે. કરુણા ૪ ૫૬ ૪૪ મું. અસીવાળા પાળા બલવીર, વહાલા માવી ખીરાને મારે આરડે રે.ટેક. હાંરે વાલા મનમાં વસી તમારી મૂત્તિ ૐ, છેલા સુંદર શ્યામ શરીર રે. વડાલા ૧ હાંરે વહાલા ઘેાડલા ખેલાવા આવી ચાકમાં રે, અલબેલાજી વ્રજના અમીર રે. વહાલા૦ ૨ હાંરે વહાલા અવગુણુ અમારા સહ વિસરે રે, તમે Aણુના સાગર ગંભીર રે. વહાલા ૦ ૩ હાંરે વહાલા બ્રહ્માનંદ કહે નિરખ્યા વિના રે, નથી રહેતી હૈડામાં મુને ધીર,રે. વહાલા ૪