પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૩
ઉપદેશ વિષે.

ઉપદેશ વિષે. હથી લઇએ ને હથી દઈએ, હકનું અમ થાય, અણુ હકના આના આવે તે, ઉલટી ખરત જાય; ઉલટી ખરકત જાય તે કમાણી, દુધનું દુધ ને પાણીનુ પાણી, કહેગાવિરામ ખીતા હરિથી રહીયે, હકથી લઇયે ને હોથી દયે મતવી નાંખતી દુધમાં પાણી, તેની ધડાવી નથ, પાણી ભરતાં પડી ગઇ, તે ગઇ ખખડ ખત; ગઈ ખખડખત તે ગઈ, પછે તે વિચારી રઇ, કહેગાવિન્દરામ પાલથી નાણી, મતવી નાંખતી દુધમાં પાણી. વાર વરતાનું યા કરે, એકાદશી કરે અભંગ, જી માકડ ને ચાંચડ મારે, નહી માલીના ઢંગ; નહી માલીના ઢગ તે વાણી, ગળે નહીં દુધ ને પાણી, કહે ગેાવિન્દરામ એતે પેાલા પાલુ હરે, વાર વરતાલું યા કરે. ગાજરે શું કરો ગુન્હા, બાવલે શું મારયા આપ, દોષ છે તે દેખતા નથી, જેવુ લાગે પાપ; જેનું લાગે પાપ તે અતિ, તેમાં તે દ્રઢ બાંધી મતિ, કહે ગેવિન્દરામ એ ખાલકના સુના, ગારે શું કયો ગુના. દાતણુમાં તા દોષ જ ભાળે, એક ઝાડમાંથી મે થયું છે, તેનું કરવું કેમ; તેનું કરવું કેમ તે વિચાર, એવા તે નહી ઉતરે પાર, કહેગેવિન્દરામ એનું મન ચડયું છે ચાલે, દાતણુમાં તે દોષ જ ભાળે, વિપર કરતા વિશેષ વરત, તે પાળે આચાર, રસાઈ કરતાં ડામા કર તે, રાખે ચાકાની ખાર; રાખે ચેાકાની ખાર તે સિદ્ધ, ગુદા તા રહી ચાકાને મઘ્ન, કહે ગોવિન્દરામ જી એની હરકત, વિપર કરતાં વિશેષ વકત. વાપમાંથી વાડું છુયું, તે ઘેાડીને ધાવવા જાય, માતાજાણીને મેહુ બાલે, પારુ પુરણ ખાય; પાટુ પૂરણ ખાય તે ખાય, પછે વછપાલ એને બતાવે માય, કહે ગાવિન્દામ એ.પુર વખુટું, વાડામાંથી વાછડું છુટ્યું. ક્રનાક આપ હતા એક કાંગ્રેા, તેની ઝુટલ આંખ્ય, તેના પુત્ર થયા દેખતા, તેને કહે ફાડી નાંખ્યું; પરડા ઉપર પ્રેમ, . ૧૩