પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૬
તુલસી.

૮૨૬
ધ્રુવાખ્યાન.

«ર૬

ગોવિન્ટરામ.

અગ મચ્છતે ખાયે તે ખાયે, સંત અસેતનતે એવો ન્યાયે, ગોવિદ કહે એતી કરીએ પરીક્ષા, હંશ બગ દીઠામાં સરિખા. હસ પણુ *થ્વેત ને શ્વેત છે બગ, એ ખેમાં નથી કોઈ સ્‍્યામ, દુધ પાણિનો વેરો કરી આપે, હસ તે તૈતુ જ નામ; હસ તેવું જ નામ તે કહિયે, બાકી તો બગલા ઓળખી લઇયે , ગોવિદ કહે જુગમાં જ્ઞાની છે હગ, હસ પણુ *્વેતને શ્વેતછે બગ. ખોટી વાતમાં ખાસડા ખાયે, ને ગલીને ખેસે ગાળ, ખે વાતતું ખાતુ આવ્યુ, તૈતુ જીવતર ખાળ; તેનુ જીવતર ખાળ તે કેવું, જે ખરે ચઢીને ચાલે એવુ, ગોવિદ કહે સરપાવ ન થાયે, ખોટી વાતમાં ખાસડાં ખાયે. વાયલ ને વધૂથી વેગળા રહીએ, એની લેશ અડે જે લાળ, છ મહિને જાતાં હડકવા હાલે, ને નિશ્રે આવે કાળ; નિશ્રે આવે કાળ તે મરે, ડાવ્ો હોય તે દૂરથી ડરે, ગોવિદ કહે તેને નજીક જઇયે, વાયલ ને વધૂથી વેગળા રહીએ. તિલક માળા ટિલું તાણી, ભગવદી ધર્યિં તામ, એવા ભરગવદી તો એક દિવસમાં, થાયે બાધુ ગામ; થાયે ખાધુ ગામ તે સુલભ, ઇંદ્રિયો વશ કરવી તે દુલેભ, ગોવિદ કહે વેશનિ દેશિ તે આશી, તિલક માળા ટિલું તાણી. કામ કેોધ ને લોભનતી લહેરી, એ ત્રણુથી તોબાં ત્રાય, કામ થકી તો કલક લાગે, લોભે લક્ષણુ જાય; લોભે લક્ષણુ જનય તે જાશે, કેોધ થકી તો! કેર જ થાશે, કહે ગોવિદ ત્રણુ જીવના વેરી, કામ ક્રોધ ને લોભની લ્હેરી. ખગઠ્યાં ખે બાવો ને બાવી, નવરાં લે છે નામ, કલંક ભર્યા કાન જ જુકી, કઇક બગાક્યાં ગામ; ફધ્રંક બગાડ્યાં ગામ તે કેવા, અંધ ગુરુ તેના ચેલા પણુ એવા, ગોાવિદ કહે ગુરુની ગમતો નાવી, બગક્યાં ખે બાવે! ને બાવી. "ભેખમાંઈ ભડવાપણું પેઠું, ખોઈ ધરમની લાજ, આગળ તો કાઈ એવું નોતું, પણુ એવું સંડાણું આજ; એવું મૈડાણું આજ શા માટે, કામ ક્રોધ ને લેશ તે માટે, કહે ગોવિદરામ બદલામુ બેડું, ભેખમાંઈ ભડવાપણું પેડુ.