પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૭
તુલસી.

૮૨૭
ધ્રુવાખ્યાન.

ઉપદેશ વિષે.

ભેખે અમારો મારગ ભાંગી, વાળી લીધું ગામ, જેર ન ચાલે ને જીવાઈ માંગી, કહો કેમ રટિયે ર્‌ામ; કહે! કેમ ર્ટિયે રામ તે અમે, એને શિખામણુ આપો તમે, કહે ગોવિદરામ વેશ્યા રોવા લાગી, ભેખે અમારે! મારગ ભાંગી. કથે સાન પણુ કાગડા જેવા, એ આચારે આળખાય, ખીર ચાખીને ખુવાર થાવા, કરકા ઉપર જાય; કરકા ઉપર્‌ જાયે ચાલી, ઠીક નહીં એની ભક્તિ ઠાલી, ગોવિદ કહે એને ઓળખી લેવા, કથે જ્ઞાન પણુ કાગડા જેવા. એવા સંતથી અળગા ર્હીએ, જે સતસગે જાય, એનુ નામ તે તાતી કહીએ, તેથી કારજ થાય; તેથી કારજ થાય તે થાયે, તિગમ તેણે કહયું વરતે ન્યાયે, ગોવિદરામ મહા વાયક લપ્તે, એવા સતથી અળગા રહીએ. બગ અહાર તે બગડી જારે, તે બગલા મલીને ખાય, મોતી તણે જે આહાર હાથ જ આવે, તો હંસતી ભુખ જ જય; હસની ભુખ જ નય તે ભાગી, હરિજને ટેલ હસતી માગી, કહે ગાવિદ એતી શી ગતિ થાશે, બગ આહાર તે બગડી જાશે. સાત વિના નર્‌ પરવત જેવા, તેમાં નથી કાંઈ ફ્રેર, શાસ્રે કહ્યું જે સતસગ કરવો, તે લાગે કડવું ઝેર; લાગે કડવું ઝેર તે લાગે, અને મુરખ પંડિતથી ભ્ઞાગે, કહે ગોવિદ્રામ ગીતા કહે એવા, જ્તાન વિના નર્‌ પશુવત જેવા. પરથમ કહેશો પૈસા મેલો, પછે બતાવે જ્ઞાન, એવા ગુરતા શ્ષિષ્ય થાયે, તેતે મોટું જ્યાન; તેને મોટું જ્યાન જ થાયે, પામર તેતે શરણે જયે, કહે ગોવિદરામ પછે કરે ચૅલો, પરથમ કહેશે પૈસા મેલે. મોર્ય ગુરતે વાંસે ચેલા, તે નવરા નરકે જાય, ગુરુ મરીતે સ્વાન જ સર્જે, શિષ્ય ગીગેોડા થાય; શિષ્ય ગીગોડા થાય તે શા માટે, ડગી દ્રવ્ય લીધું ' તે માટે, કહે ગોવિદ્રામ જમપુરીમાં પહેલા, મોસ્ય ચુરુ ને વાંસે ચેલા. દ્ર્મહુરા જે ગુર હોય ધૂત્તા, તે તવ પામે પાર, અંધ ચુરુ ને બધિર્‌ ચેલા, વળગા એક ખીજાતી લાર;

૮૨ણછ