પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૮
તુલસી.

૮૩૮
ધ્રુવાખ્યાન.

________________

ગોવિન્દરામ. મહા મહિનાની વદલી વુડી, શું મહેતે કરશે મેહ, શામળીયે તે સવણ દીધું, પણ જગતે ન જાણ્યું તે; જગતે ન જાણ્યું તેહ તે કેવા, એ પંચી પાડેસણ જેવાં, ગોવિંદરામ એ હૈયાફૂટી, મહા મહિનાની વાદળી વઠી. રાવણ ને વિભીષણ. સતી તે સીતાજી જેવાં, ભૂલ્યાં દેખી ભેખ, રામ ગયા જ્યારે મૃગ મારવા, આવ્યા જેગી એકાએક; વાસે એકાએક તે સતી, રામ વાસે ગયા લમણુ જતી, આગલે દી ભૂલી ગયાં એવાં, સતી તે સીતાજી જેવાં. તે ભેલા જોગી છૂટી ભિક્ષા લીયે, રહે અમારી લાજ, આશ્રમ પૂછી ભલે અતિથિ આવ્યા, ધન્ય ભાગ્ય કહું આજ; ધન્ય ભાગ્ય કહુ આજ એ સતી, આણુ આપી ગયા છે. લક્ષ્મણ જતી, ગોવિદ કહે સતીને વિચાર થયે, ભેલા જોગી છૂટી ભિક્ષા લીયો. ૨ છૂટી ભિક્ષા અરથ ન આવે, સતીને થયા સંતાપ, ઉબર ઓળગી ભિક્ષા આપું તે, પૂરણ બેસે પાપ; પૂરણબેસે પાપ સતી, આણ આપી ગયાછ લમણ જતી, ગોવિંદરામ સીતા વનફલ લાવે, છૂટી ભિક્ષા માટે અથે ન આવે. ૩ રાવણ ગયા જ્યારે સીતા હરી, ત્યારે પડયું રામને કામ, રડી પેરયે જેને રાજાને પુછ્યું, ખરચાશે અમારાં દામ; ખરચાશે અમારાં દામને ચાલે, તૈયે સર્વે મળી આવ્યો ઉત્તર ઠાલો, ગોવિંદરામ પછે સેન્યા જ કરી, રાવણ ગયા જ્યારે સીતા હરી. ૪ રાવણને કહે રામ દુવાઈ, તમે સાંભળે મારી વાત, રામ આપણું પિતા થાય, સીતા આપણી માત; સીતા આપણી માત તે પાપી, ટાણે આવો પાછા આપી, ગાવિદ બધા વિભીષણ ભાઈ રાવણને કહે રામદુલાઈ શિખામણ નવ લાગી સારી, રાવણે ચડાવી રીશ, વિભીષણ કહે વિશ ભુજા કપાશે, દશ કપાશે શીશ; દશ કપાશે શીશ, તે ભાઇ, ખોટું નહીં કહું રામદુવાઈ, ગવિદામ પાટું લઈ મારી, શિખામણ નવ લાગી સારી; રાવણ ચડાવી રી.