પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૯
ઉદયરત્ન.

ઉદયરત્ન. વાડ ૪ થી. ચૈાથી વાડે ચેતને હૈ। રાજ, શુિપેરે ભાખે શ્રીજિન ભૂપ રે; સવેગી સુધા સ ાધુજી. નયનકમલ વિકાશીને હા રાજ, રખે નિરખા રમણી રૂપ રે; રૂપ જોતાં રઢ લાગશે હા રાજ, હેલા ઉલસે અનંગ રે; મનમાંડી લાગશે માહની હા રાજ, ત્યારે હાશે તને ભગ રે; દિનકર સામુ દેખતાં હૈા રાજ, જગમાં નયણે ધરે જ્યમ તેજ રે; ત્યમ તરુણી તનુ પેખતાં હૈ। રાજ, હી થાય શિયલ સુહેજ ૭; સંવેગી ૧ સવેગી ૨ સવેગી ૩ વાડ ૫ મી. પાંચમી વાડ પરમેશ્વરે, સાંભળો શ્રોતા તમે, વખાણી વા; ધર્મી વ્રતધારું. તટપર કામની, રમે જિહાં રાગે; સ્વર કંકણાદિકના સુણી, તિહાં મમથ જાગે. તિહાં વસવુ બ્રહ્મચારીને, ન કશું વિત રગે; વાડ લાગી શીલરત્નને, જિહાં લંછન લાગે. અગ્નિ પાસઁજેમ આગળ, ભાજન માંહિ ભરિયાં; લાખ ને મિણુ જાએ ગળી, ન રહે રસ ધરિયાં. ત્યમ હાવભાવ નારીતા, હાંસુ ને રુદન; સાંભળતાં શીશ વીશ્વરે, મન વેધે માન. વાડ ૬ ઠ્ઠી. ઠ્ઠી વાડે છે? સ્ખીલા, ગુણુ રત્નને ગાઢા ભોંજી; સિદ્ધાર્થ રાયકુળે નગીના, વીરજીણુંદ એમ ઉચયાજી. અન્નતીપણે જે જે આગે, કામક્રીડા બહુ વધ કરીજી; વ્રત લેને વિલસિત પહેલાં, રખે સભારા દિલ ધરીજી, અગ્નિ ભર્યાં ઉપરે પૂળા, મુલ્યેા જ્યમ જ્વાલા વમેજી; વરસ દિવસે જ્યમ વિષધરનું, શંકાએ વિષ સંક્રમેજી. વિષય સુખ વિલસિત પહીલાં, ત્યમ શીલવત ન સંભારતા; વ્યાકુળ થઈને શીલ વિરાધે, પઢે થાય મન આરત્તેજી, સંવેગી૦ ૪ સંવેગી૦ ૫ ૧ ૪

વાડ ૭ મી. સાતમી વાડૈ વીર શીયલ રચના હૈ। પાંપે, સુણે સંયમના રાગી હૈ. ધારી, સુધા - સાધૂ વૈરાગી. ક. મુજ આશાં કરીને બ્રહ્મચારી, વિષય રસના ત્યાગી હા; શીયલ૦ ૧