પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
પ્રેમાનંદ ભટ.

158 પ્રેમાનંદ ભટ. રિ અનિરૂદ્ધ તેમ આવશે, સાચવશે કુળદેવી; કૃષ્ણે કુટુંબને રાતુ રાખ્યું, આશા દીધી એવી. પાંચ માસ એમ વહી ગયા, જાદવ છે સર્વે દુઃખી; શાણીતપુરથી કૃષ્ણસામાં, આવ્યા નારદ જાખી. હરી આદે જાદવ થયા ભ', માન મુનીને દીધુ'; આદરશુ આસન આપીને, અધ્યપૂજન કીધું. સમાચાર સર્વે કૃષ્ણે પૂછ્યા, નારદ વળતૂ ભાંખે; ઉત્પાત વાત જે તમારા કુંવરને, બાણુ બાંધીને ઢાખે. ઈસ્લરી ઇચ્છાએ આખાને પરણ્યા, સબંધ એવા સાંધ્યા; અનિરૂદ્ધ વેઠે, બાલ્ગુસરે વાડાવ્યાં નીશાન; આપદા આધ્યેા. વાત સાંભળી વધ મણીની, શામ રામ કામ થયા તપુર, જીતવા રાય માણ. સજ્જન સર્વે અહી સુખ પામ્યા, છે કુંવરને કુશળ, ગરુડ ખેડયા ગોવિંદજીએ, લાધી સૈના સકરણુ ને સાકી, સંગાથે ત્રીજો સકળ. ત્રણુ જીદ્ધા પાસે બેસારી, કૃષ્ણે ખેડયા એક હારમાં પંખી પહેાતા, અસુર રીપૂ હૃદય વીદારવા, શામળે તે વલણ. શંખ ઝુકયે શામળે, શાસે નાસે પ્રમન; ખગજન સાંભળી 'ખ; પુકયા શંખ, ઉછળ્યા સજ્રપાણુરે; લાકપુરના, પડયું બહુ બાણુ, કડવું ૩૫ મું- રાગ સારંગ શંખ શબ્દ વિષે કારણુ, રીપૂ દળનું વિદ્યારણ; કૃષ્ણનું જાણુ તે ખાણુને થયું, બાણુાક્રમ તે કર્યાં ગયું. અનિરૂદ્ધ કહે સુણ સુંદરી, શંખ વાગિયા આવ્યા હરી; છુટવાં ધન જાદવકી, ગાજ્યા હળધર તે સાત્મકી. એલે પ્રધુમ્ન હૅાટે સ્વરે, બાણુ પાણુ છેદાયા ખરે; ગાવિંદ ગત્ય ન જાએ કળી, જાદવસેના આવીને મળી, મંત્રી કહે ઝુણા અસુરેશ, દળ જાદવનુ ચાંપે દેશ; અનુચર આવ્યા ને લાળ્યા વાત, દળ દીસે છે અસખ્યાત, મંત્રીને કીધી મૈત્રસમશાય, સૈન્ય તત્પર આપી આજ્ઞાય; દુ'દુભી નાનાવિધ ગડમડે, શસ્ત્ર ધરી વીર વાહન ચડે. પાતાળના ભૂપ કહોડયા લખી, સેના ટાપ સજે જીવરખી; પાખર ખતર બુકરમાળ, ટચકારે ધાડા દે કાળ.