પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
ઓખાહરણ.

ઓખાહરણ. મેર દામણી છુ‘ભતડાં ૪રકે, છાયા પેતાની રૃખીને ભડકે; ભલા અસ્વાર ઉપર લટકે, હીંસે હય હિંડેતે અટકે. વાદળિયા વેગે નાચત, છુટા પગ જેમ પાણીપચ; કાબરા કાળા તે કલકી, પખાળા ઊડે છે અલકી, કુમૈદ લીલા ને પંચવરણા,ઊજ્વળ આરબી ધેડા હરણ; પધરા પવનવેગી ઘેાડા, અશ્વાર બહૂ જુદે જોડા સળ વાદા જેવા હાથી, તે ઉપર મેટા મહારથી; રથ પાળા અશ્વાર અનત, ધીર ધસે તે કરડે દૂત, પ્રચંડ પીઠ ાટા પહાડ, સળકે ઝબ લળકાવે હાડ; પૂર પાળે સેના નવ માય, હા જાદવ કહેતા જાય. ટેમાં ઉપર ટાળાં આવે, પગને પ્રહારે ધરણી ધ્રુજાવે; રીતે અંતમાં હડડયા, જુદે રાય બાણાસુર ચડિયા, દશે દીશના માર્ગે બહુગયા, કેટી શખ સાથે પૂરાયા; ઝટકા ભૂર ખાણાસુર મા, પૃથ્વી થવા માંડી ઉધલ્લ. ગર્જના કીધી મહીપાળ, ખાળિયાં સાતે પાતાળ; બ્રહ્મલોક જઇ પહાંત્યે! ના, શ્રી કૃષ્ણને ખાણે કીધા સાદ, ખગારૂટ મળ્યા કો ખપ કરી, નહી જાવા દk કુશળે કરી; ઉન્મત્ત જાદવ ઉછંકા, તમેા દમે! સંસાર સફળ કુંવારી કન્યાને કપટે વો, ક્ષત્રી ખળનાં લક્ષણ કા; સળે વાંકા થયંતે પૂ, દરમાં સર્પ પેસે પાધરે. કુડુ કર્મ કાધુ કુંવરે, શું આવ્યા છે તે ઊપરે; ત્યારે હશી મેલ્યા ભગવાન, અમા લઇઆવ્યા હું જાન. જો વિધાત્રાએ કીધા સબંધ, વરકન્યાના છેડે બધ; ખાને મન ડિયા કાળ, સમધ શાના રે ગોવાળ એવી આપીશ પરામણી, સઉને મોકલુ જમપુરી ભણી; એમ બાણાસુર મા વક, શ્રી કૃષ્ણે સજ્યુ’ સારંગ. કડાઝુડ કટક બે થયાં, ઉઘાડાં આયુદ્ધ કરમાં ગ્રાં; મેળ ક્રકે રે તરવાર, બુદ્ધ થયું તેણીકાર. તામર ત્રીશૂળ ધચ્યાં મૂશળ, ગાજ્યા હળધર કર ધરી હળ; છપ્પન કોટી જાદવ ગડગડિયા, દાનવ ઉપર તૂટી પડિયા. માનવથી દાનવદળ દળાય, દેખી ખાણુાસુર અકાય; એલ્યે ખાણધરી અભિમાન, કૃષ્ણતણુ’ ઉતારૂં માન. વાધ્યા જાવ અસુર સમાન, ખાણે ધરિયું શિવનું ધ્યાન; અગિયાર કાઢી મણુની સૈન્યાય, લઇ પધાા શંકરરાય. ૭૫