પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
પ્રેમાનંદ ભટ.

. પ્રેમાનંદ ભટ ભૂત પ્રેત ભૈરવ વૈતાળ, સસ જ્વર માધી તે વ્યાળ; શીકાંતરી શાકણીસિતારી, તે લઇને આવ્યા ત્રિપુરારી, વૃષભે ચડી આવ્યા ખાણુનાથ, તદવસન્માન કરવા ધાત; વાગે શીંગ ડમરૂ ને ડાક, ગાજ્યા હરિહર દઈને હાક. વલણ. હાક મારી શકરે, યાં ગયા કેશવરામરે; ભટ પ્રેમાનંદ કહે કથા, હરીહરને સંગ્રામરે. કડવું ૩૬ મુનાગ સામેરી, આવ્યા જુદ્ધે તે શંકરરાયજી, સેવકની કરવા સહાયજી; ભોળાનાથ ને શ્રી ભગવાનજી,દેખી રીઝયા અસુર રાતનજી, દાળ. પુત્ર લાં”ન; રાયરીઝમા અસૂર, તે શરણુ શકરને ગયે; ષાય લાગી પચવદનને, સમાચાર સધળા કા. પ્રદ્યુમનતણા, તેણે લગાડયુ જમાત્ર પદની ભોગવી, છાનૂ સેવ્યુ’ એખાનું ભુવન, અધને અનિન્દ્રાખ્યા, મને હગૃતાં તે દયા આવી; એવા અપરાધ ઉપર આવ્યા, કૃષ્ણ કટકને ચડાવી. વાત વધની સાંભળી, શિવને તે ચડિયા ક્રોધ; જાએ! જાદવની સેના સહારા, શિવે લંકાયા જોધ. શકણી શીકાંતરી સંચરી, ભક્ષ ભક્ષ વદતી વાચ; જુદ્દે ચાલ્યા ભૂત ભૈરવ, ચૈતી પીશાચ. મહા સુભટ અળિયા પ્રાક્રમી, ગડગડિયા સાત્યકી હંકારી, સન્મુખ બાણાસુર અળિભદ્ર સામે, સાત્યકી ને સ્વામી કાર્તિક, નદી ને ચાદ્રષ્ટ. કૃતવા કાળાંડ સામા, સાંખી થ્રલેચન; રોણીતાક્ષ ને સમકેતુ, ગણપતી તે રથી સામા થી આવ્યા, નંદવને શ્રીહરી દુકારે, જીદ્દનુકરૂ શવખાણ; મૂકે બાણ. શકર ને શ્રીકૃષ્ણે; પ્રધુમન હસ્તી સામા હસ્તી; ણે શિવના ઉપસ્તી, અસુર જાદવ મળ્યા એકઠા, સામેસામા ધીર; છપ્પન કાટી ને ખેતેર ટી, વઢતાં પાડે વીર. ભગળે ભેગળ પડે ફરસી, ગુરજના ઝળકારા; ગગનમાં જેમ વીજળિ ચમકે, તેમ ખડગતણા ચળકારા..