પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
ઓખાહરણ.

ઓખાહરણ, સોંગ લીધી પરીઘ ભાલા, ભાગળ ને ભીંડીમાળ; શૂર ચક્રથી ચર થાતા, ઢે વીર વિક્રાળ, સખા તે મહા સુભટ બળિયા, થયે રણુસહાર; હસ્ત ચરણ તે શ્રવણુ નાસિકા, છેદે થાય હાહાકાર પ્રબળ માયા આસુરી, થયે! Àાર અંધકાર; શર ચક્ર ચર થાતા, વી શાતિની ધાર. અસ્તી ચર્મ ને મેદ કાળ, જાવ દૈત્ય દળાય; ધર્મ ચૂકીમામ મૂકી, કાયર પુરુષ પાય. શાણિતની સરિતા વહી, ભયાનક ભાસે કેમ; પગ પ્રહારે ધિર ઉડાડે, ' સાયર થાશે ગેમ, કુતૂલ દેખા દેવ કાંપ્યા, હવે તે હાહાકાર; ખળભગ ભુજંગ હવા, કૃમ સેરશે તે ભૂમીભાર. નયણે નિરખી ન શકે, શાખ રૂધીરનારું જોગણીતુ ભક્ષ ચાલ્યુ, સુખી કીંમાં ય વ્યાઘ્ર વણીયર ભૂત પ્રેત, એ શીવ સેના નિવ; સતૈય પમી શાકાણી, સિંહારી કલેૉલ કરતી. એખા અનિરૂદ્ધ કારણે, રાળાા તે રાણી જાયા; કુસુમસાએ પહાડતા, તે રુધિર નદીએ તણાયા. સાગશું સંગમ મળ્યા, શાણિતની સરીતા વહી; અસ્તી ચર્મ ને માંસની, એ પાળ બંધન થઈ રહી. માતંગ અંગ મસ્તક વીના, શુ ગ્રાહુ છે વિક્રાળ; કુંભસ્થળ જાણે કાચબા, નર શીશ કેશ શેવાળ, ભાસે ભુજંગ નરકા, મુખકમળ શું કમળ; મૈત્ર મચ્છુ ને મુગટ બગલા, નરનામ શું વમળ. પ્રવાહે તણાયા રથ નતા, શૈભીતા શું વાહાણ; દેખીતે દાણુ નદી, કેપે ચઢચા ત્રીશલપણુ. વલણ. ત્રીશલપાણી સાંઢીયા, વૃષભ ઢાંકયે ભુધર ભણી; ભઢ પ્રેમાનંદ કહે કથા, હવે કહુ' રાડ હરિહરતી. કડવુ' ૩૭મુ-રાગ સારગ, શંકર આવ્યા છે. સમ્રામે, સુ ચાપ તે સુંદર શ્યામે; ગાજે ગરુડે છેલછબ્બીલેા, હાંકે પેઠીા હરજી હઠીલે. ૭