પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
ઓખાહરણ.

' ઓખાહરણ. પશુપાળે મૂકયા પીતજ્વર, વાતવર મૂકયે લક્ષ્મીવર; માહાદેવે પછે મૂકા, સવાત કાળંવર. લેહદંડ તેના હાથમાં છે, મૈત્ર લેાહીવરણુ; ધસ્યા પણ પાછા ખસ્યા, જોઇ અશરણુશરણુ. કૃષ્ણે મૂકયા જેટલા, તેણે રાખી શિવની લાજ; સપ્તજ્વર સ્તુતિ કરે, તમેા બન્યા છે. મહારાજ. જ્વરને વર હરીએ આપ્યા, હરીકથા ભાજે જે; નીંદા કરે શીવજીતણી, પીડો તેની દેતુ. ઓખાહરણ જે સાંભળે, અંતર આણી વડાલ; કષ્ટ હાએ જે ધરતણું, મૂકો તેના ખ્યાલ, ષષ્ઠે અન્ધાસ્ત્ર મૂકયુ' શકર, પ્રગટયા તે હુતાશન, સૈન્યા દીઠી દાઝતી, હરીએ કૈયા પરજન્ય, વરસાતે વી સમાવી, થઈ દૈત્ય ઉપર દૃષ્ટ; પવનાએ મૂક્યું શકરે, ટાળ્યું. અસુરનું કષ્ટ ધૂળ કાટ થએ વાયુથી, ભરાણાં જાદવ ચક્ષ; વાયુ કીધા ભક્ષ. સરાસ્ત્ર મૂક્યું ત્રીકમે, તેણે સૈન્યા નામે ખાણુની, પ્રગટા તે સર્પ અપાર; પછે. મહાદેવે ગરુડાસ મૂકયું, તેણે કીધો નાગસહાર. ખગે ચચના પ્રહાર માંડયા, મ્યા જાદવ ર; કૃષ્ણે રા કાઢ પ્રગટી, ગરુડ કીધા ચૂર. શરે વાસ્ર મૂકયું, પર્વત કીધા શત ખડ; ભુધરે બ્રહ્માસ્ત્ર મૂકયુ, ડૅાલ્યાં ત્રણ બ્રહ્માંડ. મહાદેવે દ્રરૂપ કા’, ખાળુ સર્વે પશુપતાકા કાઢાડીલ’, સ'સાર; ત્યારે હવા હાહાકાર. ધ્રુજે ધ્રુવ ને મેર્ડગી, ખળભળ્યાં પાતાળ; સાગરે મરજાદ મૂકી, ડાલ્યા દશ દીપાળ શિવને ક્રોધે શેષ સળયેા, ડાલી દીગ્ગજ; ચંદ્ર સૂરજ ઝાંખા થયા, આપદ પામ્યા અજ. અષ્ટ પર્યંત ગળ્યા જૂનીએ, થઇ સુકી વનસ્પતી સર્વ; જક્ષ કીન્દર વિધાધર કાંપ્યા, અપ્સરા ને , ચૂક્યા તાપસ તાપથી, ધ્યાનથી ચૂક્યા ભગત; ધજ્વાળા જોગેશ્વરની, બળે સ જગત, ત્રલાયમાં ખુંખાણુ વરહ્યુ થાએ ગર્ભના પાત; વાયુ રૂ ધાયા વીશ્વના, થઈ કાઢી જીવની ધાત. er