પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
પ્રેમાનંદ ભટ.

૮૦ મેમાનંદ ભટ સુંદર શ્યામજી કીજે સહાય, જાદવ કરે છે ત્રાણ ત્રાહ્ય; દેખાતે દૈવ પામ્યા ખીક, ખાણું વાળી રૂધીરની નીક. ખીજ્યા કૃષ્ણ ખેડા ખગજન, અતી ક્રૂધ ચઢયા છે મન; ચક્ર લીધું છેવા હાથ, કીધી ઇચ્છા તે વૈકુનાથ એમ કાપ્યા શ્રી જદુનાથ, લે છે બાજુના હાથ; મૂકયુ ચક્ર બીજીવાર, દૈત્યમાં થયે તે હાહાકા ૨. તે નાઠે ખાણુ વાળીને મૂડ, હરિયે ચક્ર તે મૂકયું પૂઢ; અગાંગમાં લાગી જવાળ, જેમ છેદે । વડની ડાળ, એમ કપાય ખાણના પાણ, ત્રાહ્ય કાહ્ય વન્દે મુખ વાણુ; અંગે વહેં શાણિતની ધાર, કાપ્યા કર બાણુના તે આવી એ સુદરશન, અકળાયે બા વાર. રાજન; જેમ ગોપાળ. જેમ ઝુડે વૃક્ષને વૃક્ષની ડાળ, તેમ કર કાપ્યા વન, તેમ ચાર, પડયા બા તે ભુમી માજાર. કીધા છેદન; પછે રાખ્યા કર ત્યાં અંગે રૂધીર વડે વીવણૅ, જેમ પર્વતથી નીસરે ઝરણ; મૂÌા કરે શિવનૂં ધ્યાન, પ્રભુ રાખે। સેવનું માન. વલણ. બાણાસુર પૃથ્વી પડયેા, પીડા પામ્યા પડરે; વળ↑ સદાશિવ કાપે ચઢયા,કાંપ્યાં ચાદ બ્રહ્માંડરે. કંડલુ ૮ સુ-રાગ રામગ્રી, જાગ્યેારે જોગી પુર્ણુ ક્રેધજી, છેક તણાયા વાધ્યે વિધજી; ભાણુને લાવ્યેા ઉચલી કોભાંડજી, સેવક દીઠે માંસના પીંડછ, ચાલ. પીંડ જાણે માંસા, એવી દીઠી અસુરની કાય; વિશ્વ પ્રલેની ઇચ્છા કીધી, ધનુષ ધરચું શિવરાય. ક્રોધે ભાળી કહે કપાળી, તે ટાળી મારી મરજાદ; એ પણ માહા' જે સર્વે સહાર, ઉતાર્ ઉન્માદ. વૃષભે હાંકયા ને ગરુડ તાકા, મુખે ખેાયે મેધસ્વર; મત્ર ખૂંચે ને કૃષ્ણ ફૂંકા, મૂકયા કાળજ્વર, જાદવસન્યા થઈ આકળી, તાવે તે પીડમાં તન; કૃષ્ણે મૂકયા એકાંતરે, તેણે ખીજ્યા પચન, શિવે હકારચા ટાહાડીએ, વરસે ત્ર મૂકયા ત્રીકમે, તેણે ઇમ્યા ધનવ જન જેમ હુતાશન;