પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
પ્રેમાનંદ ભટ.

28 પ્રેમાનંદ - વલણ. સંસાર આનંદ પામીયા, પ્રસન્ન થયા. બ્રહ્માયરે, વિત્ર પ્રેમાનંદ કહે કથા, હવે વિવાહ કઇ પેરે થાયરે, કડવું ૪૧ સુ-રાગ સારંગ વળી શુકછ વદરે વચન, સાંભળ પરીક્ષિત રાજન બ્રહ્માએ હરીહરને બેટાડયા, પડયા જોદ્ધા તે પ્રરીતે ઉઠાડયાં. તમા ખન્યા કરી એવાં કામ, તે પૃથ્વી કુણુ ઠામ. ઈંદ્રે કીધે અમૃત પરજન, ઉર્જાયા જોદ્દા તે નવજોબન. છુટયુબંધન અનિરૂદ્ધ મળિયા, ધા દીવસના વીશ્વેગ ટળિયા, ખાણુસૂર તે પાએ નમીષા, હાથ કાપ્યા તે દૂ:ખ સમીયા, જવર પ્રગટચા હતા જે સાત, બ્રહ્મા પ્રત્યે કહે છે વાત. જ્વરે બ્રહ્મા પ્રત્યે કહ્યું, સ્વામી આજ્ઞા આપે ત્યાં ર બ્રહ્માજી કહે છે વાણી, તમે રહેજો જગતમાં જાણી. અરધા મનુષ દેહને દ્વાર, અરધા વનસ્પતી માજાર. ત્યાં રહેજો તમારા વાસ, એમ જ્વરની પુરી આશ. ઓખાહરણુ સૂણે ધરી ભાવ, તેના જાય અજીરણુ તાવ. સમુદાય. સુણુ રાય, હરિહરતા કન્યાદાન. સમજાવી. શુકદેવ કહે કહે હરીને તેડાવે જાન, વિધીએ આપુ ચક્રવાક, આપી આજ્ઞા શ્રી કૃષ્ણે આવી, જાવને લાવે અક્રૂર સાયકી અન્યા ગયા, જાદવ કુટુંબ સ લાવીયા. હાડે જાદવરાણી મેડામેાડ, ટાળે થાતી તે છપ્પન ક્રૉડ. રાય લખી લખી પત્ર તેડાવે, ઠામ ઠામથી સહુકા આવે. રાયે રચના કીધી સારી, લાખે ભડપ કનકની ગારી. હેમગિરી વિધ્યાચળ બાલાવ્યા, ઉવાચળ અસ્તાચળ આવ્યા. ત્રિકુટાચળ મેરૂ મૈનાક, ગન્ધમાદનગિરિ અજમેળ ગીરી સુશીળ શૃંગ, બ્રહ્મગીરી નતાલ અભંગ. માગ્યા તુમ્યા હૅરમાં ભેર, ધડ માદવગીરીશા હેર. દેવગીરી કનકાચળ પધરાવ્યા, અષ્ટકૂળ પર્વત ત્યાં આવ્યા. આવ્યા દેવ કાઢી તેત્રીશ, ઋષી સર્વે કે આશીશ. નવકુળ તેડાવ્યા નાગ, આવ્યા મોટા રાય સુહાગ, તેડવા રાજકુળત્રીશ, જાચક જન આવ્યા બહુ દીશ. અનિરૂદ્ધને પીઠી ચોળાય, શુભ નારીયા મંગળ ગાય. પીઠી ચડાવે પટરાણી, જાદવ આ ગાએ સાધુ વાણી.