પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫
ઓખાહરણ.

આખાહરણ. વાદ. પૃચ શબ્દ દુંદુભીનાદ, જોવા ત્રીભૂવનથી સહુ વાજે વાછત્ર રાભા વ્યા, રાય બાણુને મન ઘણુ ભાવ્યા. ખાણુ ઉતારે ઉતરાવે, કૃષ્ણ ગ્રહશાંતિક કરાવે. વિવાહ મંગળની રચનાય, સાઇ વરડાની થાય. વલણ. વરઘેાડે ચઢે અનિરૂદ્ધતા, ાદવ તપુર શક્યરે; છાણાસુરને માંડવે, જાદવ રાણી ગીત ગાયરે, કડવું ૪૨ સુરાગ દેશ આદિતની ધરૂણી, હાંરે તમે નિદ્રામાં પોઢેાડા; અનિરૂદ્ધને તેલ સીચારા કે, રાંદલ જાગવેરે. બ્રહ્માની ઘરૂણી, હાંરે તમે નિદ્રામાં પાહાશ; “અનિરૂદ્ધને તેલ સી ચારે કે, સાવિત્રીને જાગવેારે. ચંદ્રમાની ઘણી, હાંરે તમે નિદ્રામાં પાડા; છયાવરને તેલ સીચારા કે, રાહીણીને જાગવે રે. શ્રી કૃષ્ણની ધરૂણી, હાંરે તમે નિમાં પહાડા; અનિરૂદ્ધને તેલ સીંચો કે, લક્ષ્મીને જાગવારે. પ્રધુમ્નની ધરૂણી, હાંરે તમે નિદ્રામાં પાડે; અનિરૂદ્ધને તેલ સીંચારા કે, રતી વહુને જાગવે રે. મહાદેવની ધરૂણી, હાંરે તમે નિદ્રામાં પહાડ; એખાને તેલ સીયારા કે, ઉભયાને ગણપતીની ધરૂણી, હાંરે તમે નિદ્રામાં પોઢાડી; આખાને તેલ સીંચારે કે, સુધબુધને જાગારે. માણાસુરની ધરૂણી, હાંરે તમે નિદ્રામાંહે પહાડા; આખાને તેલ સીંચારા કે, ખાણુમતી જાગવારે. વલણ. જાગવે રે. તેલ ચપેલ ચડાવા સજની, સર્વે મળીને આવે; નિદ્રામાંથી જાગૃત થઇને, ગીત ભધુરાં ગામે રાગ થાળ. પીઠી ચેાળા પીઠી ચોળા પટરાણીરે, મગ દળે ભગ દળા હા રાણીરે, પગ ધ્રુવા પગ ધ્રુવા વરની ભાભીૐ, એખાછ તા રહેજો અખડ સેહગીરે. ચંદન ચર્ચ્યાં પેરાવ્યાં છે અષા, વરતા વધેડે ડિયારે, . ' ભૂષણ 24 અલ સારરે. અનુપ ને હીરા જડિયાર.