પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
પ્રેમાનંદ ભટ.

મેમાનંદ ભટ તેના તેજતણા નહીં પારરે, ત્યાં તે નિરખે છે નરનારરે. નિખી નિરખી દીએ છે આશીશરે, યાવર જીવજો ક્રેડ વરીશરે. કડવું ૪૩ સુરાગ ધન્યાશ્રી વળી તે વિહિવા માંડીયા કે, જ્યા જાદવરાય; રુકિમણી મન આનદ ધારે, ત્યાં તો માતુની મગળ ગાય. અનિરૂદ્દજીની ધોડલી, સજન સહુ ટાળે મળ્યા ને, સુરિનર મળ્યા છે. અપાર; પાનનાં આપ્યાં ખડલાં, તેપર શ્રીફળ ફાફળ સુવા ચંદન છાંટણાર, કેસર કુમકુમ સાર; ભાટ બંદીજન બહુ મળ્યા, તેતા ધ્યેાલે છે જયજયકાર, અનિરૂદ્ધજીની, વાત્ર વાગે અતીધાં ને, માંહી ભેરાના નાદ; ઢોલ દામા ગડગડૅરે, ત્યાં તે સરણાઇએ લીધે વાદ. અનિરૂદ્દજીની, અપ્સરા નાચે ઈંદ્રની, માંહી નારદ તુંબરૂ ગાય; મધુરીસી વીણા વાજતી, એના આનંદ સામેલા સર્વે શામતા ને, અસ્વાર થયા વરરાય; છવ થાય. અનિરૂછતી. થનગન તેજી નચાવતારે, એવા સુરનર અતી હરખાય. અનિરૂદ્છની, વાટ; શાણીતપૂર પાટણુ ભલૂરે, કુલડે સત્તાવી અનિરૂદ્ વરધાડે ચઢયારે, ત્યાં શેરીએ સાહાત્મ્યાં હાટ. અનિરૂછની. ચચળ થાયે ચાલતી ને, રંગે રાતે વાત; સખીરડે માતી જયાંરે, ઘેાડીનુ પંચકલ્યાણી નામ. અનિરૂદ્દજીની પદ્માણુ પરવાળીતાં નૈ, નગ પાજાં સાર; રતન જડિત્ર એ પિ`ગડાંરે, તેની ઝગમગ જ્યોત અપાર. અનિરૂદ્ધજીની, માટે તે પેહેચ્યા શૈભતા તે, રામણુ દીવે હાથ; સાડ ખાંધ્યેા રાણી રુકિમણીરે,જેને શ્રીકૃષ્ણ સરખા નાથ. અનિછની, પમરને વાવટારે, દીવાના નહી પાર; સાર, અનિરૂછની. પ્રુડે તે આવે જાતરડીરે, તે તે મંગલ ગાતી નાર. અનિરૂદ્ધજીની. વર વેહેલા થઇ તારણુ ચડયારે, સાળા છાંટ નીર; તેને મનવાંછીત આપ્યુરે, પછે આજ ઉભા વીર. અનિરૂદ્છની, સાસુ આવી સજ્જ થઇરે, પાહેાતી મનની ખાશ; આખાને અનિરૂદ્ધ પરણશેરે, ગુણ ગાય પ્રેમાનદાસ. અનિરૂદ્ધજીની, કડવુ' ૪૪ સુ-રાગ ત્રિતાલી ચોપાઈ અનિરૂપ ત્યાં માપે આવ્યા, બાણાસુરને મન ઘણુભાષ્યા.