પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭
ઓખાહરણ.

આખાહુરણ. મુખથી આયા અમૃત વાણી, પૂખે પારવતી પટરાણી. કુશળ મૂશલ વાઈ ને ત્રાક,પૂખી તારૂં જીયાવરનું નાક. ભિભાસ. ધુ'સળે મા પુ'ખીશ ઉમયા, સળે વૃષભનું જોતરૂ રે; મૂસળે મા પૃખીશ ઉંમયા, મૂસળે અમૃત ખાંડ રે રવાઇએ મા પૂખીશ ઉઠ્યા, રવાથે મહિનુ વાવણ્ રે; તરાકે મા પૂખીશ ઉમયા, તરાક એ વિશ્વનું ઢાંકણું રે. સરૈયે મા પૂખીશ ઉનયા, સરૈયા તૃણમન' ચારણુ; ઠંડી પીંડીએ મા પૂ ખીશ ઉમયા,ઇડી પીંડો એ ઉદર વેખડુ રે. રાગ ત્રિતાલી ચાપાઇ કાતી નાખી છે ખંડી પડી,મયા હરખે હરખે હીડી; ગળે ઘટ ઘાલીને તાણ્યા,જીયાવરો માયરામાં આણ્યા, આડા અંતરઢ ધરાય, હસ્તે હસ્તમૈલાપક થાય; જોશી કર્યુ છે સાવધાન, ગયાયને દેમતી માન. સજૂ મળી ત્યાં મંગળ ગાય, એવા આનંદ છવ થાય; આવી બેઠા મેટા રાજાન, ભાણુાસૂર તે દે ઘણુ માન. વલણ. કાડ પાહાંતાં મનતણાં, પ્રેમે આખાં પાનરે; વરવહુ આવ્યાં ચેારીયે, દે ખાણુ કન્યાદાનરે કડવું ૪૮ સુ-રાગ ધન્યાશ્રી. સુર અસૂર તે। આવી મળ્યા, મનમાં તે આનંદ ભર; ખાણુરાય ને ઘૂખન, કરવા ખેડૂ। મધુપ હરીહર સભામાં બેઠા, સુર તે તેત્રીશ ક્રેડ; અવર રાણા ને રાજી, સરખા તે સરખી જોડ. વાછત્ર વાગે અતી ધાં ને,બંદીજન કહે ભ ય; રામ રંગ થઈકાર થાય છે, કરે અપ્સરા નૃત્ય. શુક્રાચાર્યે બાણુરાયને, વેને કન્યાદાન; કહે આ દિવસ નહીં આવે ક્રી, સાંનિધ્ય શ્રી ભગવાન. ખાણરાય કહે શીઘ્ર મગાવું, જે જોઇએ તે આજ; કન્યાદાન દઉં” કાડથી, અનિરૂદ્ધને શ્રી મહારાજ. જળપાત્ર કુમકુમ દધી દૂ, શ્રીફ્ળ ફળ જે; નાપાત્ર કર મહીને, રાણીછ લામાં તેહ. ૮૭