પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
પ્રેમાનંદ ભટ.

ve પ્રેમાનંદ ભટ વેદમત્ર ઉચ્ચારથી, પૂજા તતખેવ; રાયખાણુ; પૂજાપા વિધવિધ ચડાવે, ભણીને ઋષી દેવ કર અંજલી લેઈઅે, પછે ખાલીચે કન્યાદાનલીયા અનિરૂછ, જોડુ છુ એ પાણુ. અનિરૂદ્ધ્ કર આગળ કરે, મનમાં અતી ઉલ્લાસ; ખા અનિરૂદ્ધ રાષ્ટ્ર થયાં, કાધું નૈત્રમાં હાસ્ય. સુતા સૌંકલ્પ કરીને, હરખ્યા રાયખાણુ; તે દાનની ક્ષણા પછી, આપિયાં ગજ અશ્વ તે ભૂમી દાસી, કનકપાત્ર શુકદેવ કહે પરીક્ષિતને, કહેતાં ન આવે છેક. કડવું ૪૬ મુ-રાગ ત્રિતાલી ચાપાઈ, કાર્ટિકલન. અનેક; મંગળફે ત્યાંરે પુરાય, મળી માનુની મંગળ ગાય. હું ધરે ખણુ મનમાંય, સાંનિધ્ય શ્રી વૈકુંઠરાય. પેહેલે મંગળે ત્યાં સાર, આપ્યા રથ સહીત તાખાર. બીજે ધેનૂ આપી અપાર, ત્રીજે ગુજરકેરી લ્હાર ચેાથે કુંચી સહિત ભડાર, આપી કીધા છે નમસ્કાર બાણાસુર મા મુખ વાણુ, સપુટ કરી એ પાણુ, હું તે સેવિશ તમારાં ચર્ણ, સૂધ રાખજો અંતકણુ. એમ રાયે કન્યાદાન દીધુ, વિવાહ કર્મી સપૂર્ણ કીધું, હિરના કાઇ ન જાણે પાર, અન્યા કીધાં સ્ત્રી ભરથાર, વલણ. કારજ પૂરણ ભગળ વરહ્યાં, જોવા મળ્યે સસારરે; ચારીમાં પતી ખ, આગે ફ‘સારે, કડવું ૪૭ સુ-રાગ બિભાસ. કંસાર જમે જમેારે જમાઈ, તારી રૂડી દીસે છે કમાઈ, છેર તૂતે કાલા ને ફળીયા, ઘેરા જૂતા શાગેામાથી સળીયા. છેારા તુતે નખ જેવડે ન્હાના, કેમ આવ્યા છૈયા છાના મારી બાળી આખા મૅન, તારાં રતમાં છે ચેન. મારી કન્યા ન જાણે ક્રાં, તેને કંટે કીધું તે સાંઇ યા છત્રપતીએ ઝાલ્યા, કા કારાગૃહમાં ચાા, તારા આપના બાપ તેડાવ્યે, તેણે પગે લાગીને ઇંડાથ્યો. તારી કસળા માતની ઘાડી, તૂને નવ દેખાડૅ ધીની જાડી,