પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૯
ઓખાહરણ.

આખાહરણ. ભાળી. તારા પીતા જે છે કામ, તેનચચળ ચિત્ત નહીં રામ- સામરામે શૂ લડાવ્યાં લાડ, જેણે ખાધું અને ભરવાડ. અમને દાનવને માનવ જોતાં ખામી, નીચ વર્ષ ઉચ્ચ કન્યા યામી. તારા વંશ તે કીયો કામ, તેણે લાયૂં બાણાસુરનૂં નામ, યાંથી પેઠે તુ ખંખાળી, તે તે છેતરી આખા તારા પુણ્યતા નહીં પાર, રાજપુત્રી પામ્યા પી’ડાર. રૂડી વહૂ પામ્યા તું રાય, એક વાર અમ આગળ નાચ. એમ રામા કરે બહુ રીત, અન્યાન્ય ગાય છૅ ગીત. વળતી દેવ કન્યા ગાય વરણી, તે તે કેશવની જા’દરણી. તમે લાંબી શું લૂલી હલાવા, રૂપે બુડબુસરખી અમારે અનિરૂદ્ધ તીખા ભાવે. મરી, એ તે સ્વમામાં ગયા વરી દઇને તેડાવ્યેા. તે હઇડાં દળીયાં. કન્યાને મન એ વર ભાળ્યે, તેણે દર વરવહુ બન્યે એકઠાં મળીયાં, ખાણુાસુરનાં તેણે કીધે એ ઉપર કેપ, ભાગ્યાં કવચ તે વળી ટાપ, શું થયું સિંહસ્તને સાહ્યા, હરીહળધર કેવા ધાયા. અમારા શામરામ જ્યારે રૂા, ત્યારે વેવાઈ કીધા હૂંડા. રણુમાં રઝલ્યા રાણાના અંગૂઠા, છોડી આપને જીવતા છૂટયા. ન્હો મારીને કન્યા લીધી, ઘર વસાવ્વા વહૂઅર કીધી. એમ ગીત ગાય છેવરણી, વરકન્યા તે ઉર્યા પરણી. ઋષી સહસ્ર અઢયાશી ધીશ, દે છે વધુવરને આશીશ. માગણુ ઊંચીત પામ્યા દાન, સહુને સàષે ભગવાન. અતી આનંદ છવ થાય, નારી ગીત અનુપમ ગાય. વલસુ. ધર વસાવા વદૂર કીધી, ઘેર જા’ આન. પરસ્પર વાદની વારતા, કહુ ભટ પ્રેમાનં દરે. કડવું ૪૮ સુ-રામ રામગ્રી. સાંભળે પરીક્ષિત રાય, કંસાર પૂણ્યો થાળી માંથછ: ધૃત ખાંડ નાખી લાવી, રાણી માળરાં મધ્યે આવીછ. ઢાળ ફસાર રીતે ને પમ પ્રીતે, આાગે નરનાર; સ્વજન નખે તે મન હરખે, ઉઢ અંગ અપાર, જાદવ સઘળા જાનઈયા, માનીયા જેમ તે મજ્જૈન અંગ મંજન, કરે છે. સેવક સેવ. દેવ;

<ટ