પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના ગૂજરાતી પ્રજાને પોતાના માચિન કવિઓપર કેટલો સૈાહુ છે તે આ ત્રીજી આવૃતિ યથાર્ય કહી આપે છે. પહેલી બે આવૃતિની કિંમત ઘણી સસ્તી છે. તે છતાં સર્વેને લેવાને અનુકૂળ પડે તેમ કદાચ નહીં હોવાથી આ ત્રીજી આવૃતિની કિંમત અડધો અડધ ઘટાડી છે. પહેલી બે આવૃતિમાં દાખલ થયેલાં ચાર કાવ્યો–ાખા- હરણ, નળાખ્યાન, નંદબત્રીશી ને રાવણ મંદોદરી સંવાદ–ની ઘણી જાની તે મળવાથી તે ચારે આ આવૃતિમાં સારી રીતે સુધારી દાખલ કીધાં છે, તે શિવાય બીજી કોઇપણ જાતના ફેરફાર કીધે નથી. તે ચારે ગ્રંથની ઘણો જુની પ્રતા મેળવી આપવા માટે ભાઈ છગનલાલના ઉપકાર માનું છું. ? છે. સૂ, દેસાઈ. સવત ૧૯૪૯ નૃસિંહ જય'તિ. મીજી આવૃત્તિની પ્રસ્તાવના. નહિ ધારેલી ઝડપથી આ ગ્રંથની પેઢુલી આવૃતી ખપી ગઇ છે, એટલુંજ નહીં પણ પ્રથમ થયેલા ગ્રાહકોમાંના ૩૦૦ ગૃહસ્થાને પુસ્તકો આપવાં ઘટમાં છે, એજ કહી આપે છે કે આ ગ્રંથ કેટલો જનપ્રિય થયે છે. આ આવૃતિમાં બીજો કા સુધારા કાધો નથી- માત્ર કાશમાં કેટલાક અગત્યતા શબ્દો વધાર્યા છે, તે એના ઉપયોગી- પામાં વધારા કરવાને વિશેષ ખંત રાખી છે. મારા મીત્ર રા. હરીલાલ પૈદરાય ધ્રુવે મને જણાવ્યું છે કે કવિ ભાલણ એ નરસિંહ મેહતાને સમકાલિન કવિ નહતા, પણ તેના પછીના સૈકામાં થયો છે. ભક્ત કવિ નરસિંહ મેહેતા સંવત ૧૫૧૨થી તે ૧૫૪૦ સુધીમાં થયો છે, ને કવિ ૧૬૬થી તે ૧૬૭ સુધીમાં હૈયાત હતે.. આ સૂચના ઉપકાર માનું છું. કવિએના ચરિત્ર સંબંધી હવે પછી વિવેચન કરવાના હેતુ રાખ્યા છે. ભાલ માટે તેમને છે. સૂ, દેસાઈ,