પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પેહેલી આવૃત્તિની વિજ્ઞપ્તિ ગુજરાતી ભાષાની કવિતાના મેટા સંગ્રહ બહાર મુક્તાં તેને માટે પ્રસ્તાવનાની શી જરૂર નથી. શ્રુના હસ્ત લિખિત ગ્રંથા એકડા કરવાના ઉદ્યોગ મેં ૧૯૯૧થી માંડયા હતા, જેમાંના કેટલાક પુવાપર છપાઈ ચલા મારા વ્હેવામાં આવ્યા. આ સઘળાં લિખિત પુસ્તકોના એક સંગ્રહ કરીને પ્રજાને આપવા એવો નિશ્ચય કીધા. જીનાં પુસ્તકામાં લખવાને કા નિયમ નહીં, તે એમનાએમ છપાવતાં લેકે અપ્રસન્ન પણ થાય; તેથી એ, ત્રણ કે ચાર પ્રતે એકઠી કરીને તેમાંના લેખકના હસ્તદેષ સુધારીને આ સંગ્રહ બહાર પાડયા છે. કેટલીક કવિતા તે એન્દ્ર પ્રતપરથી દાખલ ાધી છે, કેમ ખીજી પ્રતા મળી શકી નથી. આ કામ આખ્યા પછી મેં મારા મિત્ર કવિ સવિતાનારાયણ ગણપતિનારાયણની રાગે એસાડવા, બે કે ત્રણ પ્રતમાં પણ સંબંધ ટુટતા ડ્રેય તા તેને ચગ્ય રીતે ગોઠવવા વિગેરે કાવ્યને લગતી સઘળા પ્રકારની સાહ્યતા લીધી છે, ને તે માટે હું સર્વ પ્રકારે તેમના ઉપકૃત થયો છું. આમાંના આખાહરણ તથા નળાખ્યાન મારા એક બ્યાસ’’ મિત્રે જૂદાં પણ છપાવ્યાં છે. લેાકાનું પ્રાચિન વિની કવિતાપર વિશેષ ભાત્ર હાવાથી આવા ગ્રંથે! સસ્તા કાઢવાને વિચાર રાખ્યું છે-જેથી તેના લાકામાં પુષ્કળ પ્રચાર થાય. એજ પ્રમાણે થયું પણ છે. હજી તો ગ્રંથ છપાઈને બહાર પડ્યો નથી, તેની પહેલાં ૯૦૦ પ્રતાનાં નામ નોંધાયાં છે. એન્ટપરથી માલમ પડેછે કે તે સસ્તા ને સારી રીતે છપાયલા, શુ થયલા ગ્રંથા લોકોને પુરા પાડવામાં આવે તે તે ઝટ ખૂપી જૉચ. ઘણી કાળજી રાખ્યા છતાં વ્રફેમાં પાસી લેવામાં આવશે. કેટલીક ભુલે રહી ગઈ છે તે ત ઈચ્છારામ સૂ. દેસાઈ તા ૧ મેરે ૧૨૬. ‘