પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ગુજરાતી કવિતા. કાઇપણ દેશના ભાષા-વિધા-જ્ઞાન-વ્યવહાર સંબંધી પ્રારંભપ્રયત તે કવિતામાં હાય છે. યુપ, એશિયા, અમેરિકા અથવા આફ્રિકાના સિધિએના મુલકની ભાષા જવાને જે સૌથી પહેલું સાધન આપણા હાથમાં આવશે તે કવિતા છે. ભરતખંડની પ્રાચિન પ્રસિદ્ધ સર્વમાન્ય સંસ્કૃત ભાષાનું પેહેલવહેલું એવરૂપ આપણને જેવું હાય તે તે કવિતા શિવાય ખારે કોઇ પ્રકારે આપણને મળી શકશે નહિ. ભર- તખંડના કવિગેએ પે:તાની બાનીનું પહેલવેઢેલું સ્વરૂપ દર્શાવ્યું તેમાં માયા તે મહેશ્વર એ એનાં વર્ણન હતાં, જે સર્વોત્તમ ગ્રંથ મનાય છે. તેમાં દેવતાઓની સ્તુતિ શિવાય થીજા કશાયનું વર્ણન દેવામ આવતુ’ નથી. એ કવિતાગ્રંથમાં અક્ષર વૃત્તથી શુદ્ઘ વૃત્તિના ઉદ્ગાર પ્રાર્થનાદરે દર્શાવ્યા છે. પુરાણેમાં ઇશ્વર સ્તુતિ સાથે ઐતિહાસિક કથન કથેલું જોવામાં આવે છે, તે તેમાં વેદના કાળથી જે છંદા ઉપ- યોગમાં આવતા હતા, તેમાં ઘણી વધારી શ્રી વેદવ્યાસે કાવેલે જણાય છે. પણ કવિતાના વિષયની પસંદગીમાં ઇશ્વર શિવાય ખીજો કોઇપણ વિષય પૂર્વના આર્ય કવિએ પસંદ કીધેલે જણાતા નથી. કાળે કાળે સંસ્કૃત ભાષાની પડતી થઇ, ને તેમાંથી ઘણાક પ્રકારની પ્રાકૃત ભાષા થઈ-- જેમાંના એક ા તે આ ગુજરાતી ભાષા છે. ગુજરાતી ભાષાનું પ્રારંભસ્વરૂપ પણ કવિતામાં છે. ગુર્જર પ્રજાની રીતભાત તથા દેશચાલ તે ધર્મ ભક્તિ સંબંધી જે કંઇ જાણવાની ઈચ્છા થાય તે તે માટે કવિતા સિવાય બીજું કોઈ સાધન નથી. પણુ ગૂજરાતી ભાષા જેટલી ખેડાયલી હાવી ોયે તેટલી તે નથી, તે પેાતાની બેહેન બ્રિજ, હિંદુસ્થાની અને મરેઠી કરતાં ભાષા 7 વિદ્યાસંગ્રહમાં ઘણી પાછળ પડી છે, તેથી તેનું જે ખરેખરૂં બાષાસ્વરૂપ બાંધી શકાય તે કાળ ટુજી વેગ છે. ગૂજરાતી ભાષાની કવિતાના સંગ્રહ, અને તેના ગધનો સંગ્રહ અત્યાર સુધીમાં જે પ્રસિદ્ધ થયા છે, તે પરથી મારે કેહેવું પડેશે કે, સામ્પ્રત