પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧
ઓખાહરણ.

આખાહરણ. રીતભાત સાત્યકીએ લખાવી, તે સર્વે આપી બાણુ. રાચ; રાયજી; કરોડીને ઉભેા સભૂખ, શ્રીકૃષ્ણને નમ્યા પાય; રાયજી. વલણ. પાય નમ્યા પરિબ્રહ્મને, આનંદ અંગ ન માયરે; છપ્પન કોડને પેરામણી કરી, પૂજ્યા ત્રિભુવનરાયરે. ત્રિભુવનપતી સàાષિયા, આપ્યાં વસ્ત્ર વાહના; પુત્રી આપી પાયે લાગ્યા, કીધી સ્તુતિ સ્તવનરે કડવું ૫૦ સુ-રાગ ધન્યાશ્રી. પુત્રી પધારારે, સાભાગ્ય સાસરે, ભાગ્ય તમારે, તૂલના કુણુ કરે; અમે અપરાધી ખદૂ, અવગુણુ ભણ્યાં,પુત્રી તમનેરે, અતી દુખિયાં કયાં. રાગ મીભાસની. દુઃખ ખામી દીકરી તે, મધુ લગી કેમ વીસરે; માતપિતા વેરી થયાં તારાં, મનની ખટપટ ક્રેમ નીસરે. ખાઇ આપે તુને બંધનમાં રાખી, દુ:ખ વેઠયુ' બહુ દીકરી; મારુ ઘરકુળ પામી તે તે, તું તારે ભાગ્યે કરી. ઉગ્ર પુણ્યે આખાબાઇ તમે, પામ્યાં અનિરૂદ્ધ નાયને; તે સુખ આગળ દુઃખ વીસાસુ, જોખમ બાણુના હાયને. શિક્ષા દઉં તને દીકરી, મ્હારી તારી લા વધારજે; જો પ્રીતે પીયુ આજ્ઞા આપે, તે પિયરભણી પધારશે. ઉગ્રસેન હળદર પ્રદ્યુમન, વાસુદેવ ત્રીભુવન ધણી; સ્વસુર પક્ષમાં સર્વે કુટુંબની, સેવા ભક્તિ કરો ધણી. સત્યભામાં સત્યા સુંદરી; મિણી જાંબુવતી ને ભદ્રા, લક્ષ્મા ફાલિંદી વૃંદા, ખરી. અષ્ટ પટરાણી માયાવતી સતી રૈવતી; રતી રભાવતી દેવકી, ખે દીકરી આળસ કરતી, તું ચણુ તેનાં સેવતી. રૂડી ભુડી વાત સાંભળ હેાય, કષ્ટ આગળ નવ ચેહેરીયે; ઉધાડા કેશ ન મૂકીએ, પણ ઝીણુ’ વસ્ત્ર ન પહેરીએ. ક્રમ ધરમાં બતાવ્યાં કરચે, ન કરિયે કાં અરૂપ'; પૂછ્યા પૂઠે સૂક્ષ્મ સાથે, ખાલીએ જઈને ખરૂ. પાત્ર પગે નવ દેશી, ક્ષમા રાખીએ ભઠ્ઠ રે; તુ આવ લીએ રાખીએ તુષ્ટિ ભૂમીપરે. º