પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
પ્રેમાનંદ ભટ.

મેમાનંદ ભટ નહિં. સતાપ સાસરે ન કીજીએ, પીયરને લક્ષ દુ:ખ હાય સાસરે, પણ સ્વામીને ન દાસી માણુસને સંગ ન કીજે, નીચને મળે માઠું સહી; સાસુ રીસ કરૈ ધણી, પણ સામે મેલ કર્ષિયે સાસ નખુદ તે જેઠાણીની, સેવા ભક્તિ કરજે ઘણી; પરઘેર નિત્ય જઇએ નહીં, ગયે હલકાઈ થાયે આપણી. મ્હાટે સ્વરે હસીએ નહીં, કોઇ સાથે તાળી નવ દીજીએ; ઉભાં રહી ઉધાડે માથે, પુત્રી પાણી નવ પીજીએ. ભરથાર પેહેલુ જમીએ નહીં,ખાઈ ઉચ્છિષ્ટ જમીએ નાથતું; ટુકારીએ નહીં સેવક આદે, મન રાખીએ સર્વ સાયન્ માતપિતા ને ભ્રાત ભગની, પીયર સુખ ન સભારીએ; આવા બેસે છછ કહીને, કુળની લાજ વધારીએ. સને ગમતૂ મેલીએ, બાઇ અહંકાર કરીષ્મે નહીં; હસ્તુ વદન નિત્ય રાખીએ, સુખ દુ:ખ સમાન ગણીએ સહી. દિવસે ન સુઇએ દીકરી, બેહેન વયન પિયુનું પાળીએ; સાસુજી જ્યારે સાદ કરે, ત્યારે જીજી કરી ઉત્તર આલીએ. સ્વસુર જેની લાજ કીજે, એલીએ ઉંચે સ્વરે; એમ ઘણી શીક્ષા દઈ માતા, પુત્રીને વીદાય કરે. ન વખાણિયૅ; જણાવિયે, વલણ. પીદાય કરે પુત્રીને, ધન વસ્ત્ર દઈ અપાર; માતપિતા વળાવવા આવ્યાં, સાથે કુટંબ પરીવારરે, કડવું ૫૧ સુ-રાગ ધન્યાશ્રી, જાયરે. બાણાસુર મળી ઘેર જાયરે, સવાસણુ ગીત ગાયરે; અનિરૂદ્ધ પામ્યા શુભ કન્યાયરે, ત્યાં નંદવ હસતા સાહેલી મળી સજૂ ટાળેર, અન્યાન્ય મળાને ખેલેરે; પહે ગીત ગાય છે વરણીરે, આખાને લઇ જાય છે પરણીરે, રામ ફટાણાની ચાલ. આવ્યા આવ્યા દુવારકાને ચેર, એના વડપીતામ્બે ભાષાંઢાર, લાખેણી લાડી લપ ગમેારે એણે જ્યે તે શખ ખાણુ, લાખેણુી. જદૂકુલનાએ સુગર, દાખેણી. આવ્યા આવ્યા ન દતણે ગાવાળ, એ તેા મામા કસને કાળ, ખાખેણી, અનૂસ કરીએ વખાણુ, માવ્યા બાવ્યા સમક્રમાર,