પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૫
ઓખાહરણ.

આખાહરણ. તાશ કાબાંડ કાકા તેડાવ્ય, હે લાડી સગાં સર્વેને વેગે કહાવ્ય, છબીલી હવે કન્યાની જાતરડી ગાય, હા લાડા માં તા આનદ એવ થાય, છબીલા થ્રહ્માએ વાળી ગાંઠ, હૈ। લાડા તારા શ્રી કૃષ્ણ વડવા તેડાવ્ય, ખીલા તારા પ્રદ્યુમન ખાપ તેડાન, હો લાડા તારા હળધર કાકા તેડાવ્ય, છબીલા તારી રતિ માત તેડાવ્ય, હા લાડા તારી ગાવાળ મડળીને કાવ્ય, મીક્ષા દેરડો નવ હ્યુરે; ફાડા નવ છુટે. દેરડા નવ છુટે; દ્વારા નવ છુટે. દેરા નત્ર છુટે; દારી નવ છુ. દ્વારા નવ છુ; દેરડા નવ છુટે. Àરડે નવ છુટે; દ્વારા નવ પ્લુટે. વલણ. એમ રીતભાત ત્યાં કરી, ગાત્રજને લાગ્યાં પાયરે; ગાર આશીશ દે ધણી, બાણાસુરની કીધી રક્ષાયરે. કડવુ પઙ મુ~રાગ સિ’ધુડૉ. પવિત્ર ધું અસુરકુલ જે, વેહેવાઇ વિશ્વભર થયા; પુણ્ય મ્હારાં પૂર્વ જન્મનાં, પ્રભુજીએ કીધી દયા. પ્રહાદઅર્થે નૃસિંહ હવા ને, હિરણ્યકશ્યપૂ ઉદ્દારીયા; મળી કારણુ વામન હવા,મારા ભુજના ભાર ઉતારીયા, હિરણ્યાક્ષ માટે વરાહ હવા એમ, બાણે વાણી એચરી; સર્વપે મુને ઘણી કૃપા જે, અનિરૂદ્ધે આખા વરી. અપરાધ મ્હારે ક્ષમા કરિયે, હરિ તમ સામે ' વઢયે; એવું કહીને રાય બાણાસુર, કૃષ્ણુને પગે પડયે, ખેઠો કીધે કર ગ્રહી, શ્રી કૃષ્ણે વખાણ્યા બહુ; જદુકુલ દીપાવ્યું અમારૂ જે, તમ પુત્ર થયાં વહુ. અન્યેન્યે માન દીધું, જાદવ સહુ તતખર થાય; સાસરે વળાવી આખાને તે વારે, માતા દે શીક્ષાય. પુત્રી પહેરને દીપાવજો, જે પામ્યાં મેટુ' સાસ; જશ કમાજો દીકરી, ડાડાપણુ જશ રાખેા ખરૂ એમ કહીને આખા વળાવ્યાં, ભેટચાં પુત્રી માય; જાન વળાવી વળ્યા પા., આનંદે ખાણુરાય, કૈલાસ ગયા ગિરિજાપતી, કૃષ્ણ પામ્યા દ્વારામતી; આખા અનિરૂદ્ધ ઘેર આવ્યાં, બેટમાં રુકિમણી રેવતી. v