પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૪
પ્રેમાનંદ ભટ.

૨૪ પ્રેમાનદ ફોટ તુજને કહેતી ગુજની વાત, દૂર પધારી દીકરીરે; હવે મુજને કાણુ કરશે શાંત, કાને જોઇને રહૂ હરીરે. એની મધુરી ખેલતી વાણુ, તે મુજને સાંભરે; વ્હાલી તૂ. તે મારા પ્રાણુ, વીસારી નહી. વીસરેરે. એની રૂડાં તારાં ભાગ્ય, દીપાવ્યેા જાદવ સાયનેરે; પુત્રી રેહેજો અખડ સાબાગ્ય, પામ્યાં અનિરૂદ્ધ નાથનેરે. એમ દીધે ત્યાં આશીર્વાદ, મહિયર વેહેલાં આવો; સેન્શે પવિત્ર સાસના પાદ, દુ:ખ હેાય દાવલાં કહાવજોરે. ખાબાઇ રહેજો દ્વારિકાંમાંદી, ત્યાં અમને સભારજો; ગામતી ન્હાજો જમૈં ત્યાંહી, ત્રણે પક્ષને તારોરે. એમ કહી દૂર રહી ત્યાં માત, નિરખે છેં નયણાભરી; એટલે આવ્યે સહિયર સાથ, મળવા તૈયારી કરીરે. સાસરે જ છે. તમે એન, ગમશે નહીં અને કઇરે; તુજ વિના નહીં* અમને ચેત, સહિતૂ' સમી કા નહી રે. મેની રમતાં આપણુ સાથ, સહિયર ટાળે સહુ હવે પામ્યાં અનિરૂદ્ધ નાથ, પાછાં પીયર આવો વળીરે. મેની તૂં મા આસુ પાડ, છાની રહેને તુ જરીરે; એટલે ત્યાં આવ્યા કૈાભાંડ, એની વાત ક મળોરે; ખરીરે. અકી એછી કહી હાય વાત, તે મનમાં નવ રાખજોરે; ક્ષમા કરજે મ્હારી માત, વેઢેલાં મુખડુ દાખજોરે. એમ સર્વે મળી ભેટત્યાં ત્યાંહે, માત પિતા સહિયર સદૂ; વાત કરે છે માંહ્યામાંહે, મનમાં આન છે રે. વલણ. ખાને સંતષિયાં, ન્યૂન ન રાખી કાંય; જાનીવાસે ગાત્રજ આગળ,દોરડા કેમ છેડાયરે. કડવું પર-સુર્ગ ધેાળ મંગળ બ્રહ્માએ વાળી ગાંઠ, ખીલી રડા નવ ફ્રુટે; તારી મહાદેવ બાપ તેડાવ્યુ, હા લાડી રડા નવ છુટે. તારી પારવતી ભાત તેડાવ્ય, હા લાડી દોરડા નવ પ્લુટે; તારા ગણપતી ભાત તેડાવ્ય, ખીલી ઘેરડા નવ છુટે. તારા બાણાસુર ખાપ તેડાવ્ય, હા લાડી દેરડા નવ ફ્રુટે; તારી બાજુમતી માત તેડાવ્ય, છખીલી ારા નવ રે.