પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૭
દાણલીલા..

દાણલીલા. - કડવું ૧ લુ-ગગ સામેરી, શ્રી ગુરુ ગણપતિને શિર નામી, પ્રથમે પ્રભુ ત્રિભોવનસ્વામી; દેવી સરસ્વતી વાણી દીજે, દાણલીલા પળધ કીજે. ઢાળ. પદબંધ કરૂ એક દાણુલીલા, માંહિ શબ્દના બહુ સ્વાદ; દુરિંજનને પ્રિય લાગશે, કૃષ્ણ ગાપી સવાદ, લેબીને ધન વંઝાતે તન, તસ્કરને કાળી જામની; દુરિજનને વલ્લભ લાગે, કથા સુંદરશ્યામની. માનુષી દેહ દોડલે પામ્યા, સ્મરણ કીર્તન નવ કશ્યુ'; નિષ્ણ જન્મ તેના ગયે, કૈવત માતાનું જે ગાય શીખે યમ સ’વાદ ગેપી શું. સાંભળે; તેને સાચી પ્રોતે સધ મળે. કૃષ્ણન, પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વર, રાગ-કાના. માહનજી મથુરાને શરમ, થઇ ખેલ છે દાણીરે; મહિયારીનાં મહીલૂરે એ, વાત રાધાજીએ નીરે. મેહન. ચંદ્રાવળી, રાઇ, ચંદ્રભાગા, લલિતા વિશાખા દાસરે; મનારભા, રત્નાવી, રૂપાં, તેડી સાત સાહેલી પાસરે. મેહન. મેલબધ કીધો સખી સાથે ચાલો આપણે જમતા જયેરે; ગારસની ગોળી મેન. કડીર. મેહુન. માથે, રાહુો મહિયારી થયેરે. સખી કહે માં નહિ રાધાછ, સહુ અલખેલી સાંડીરે; દાણુ રીત ભાંજે ભૂધરની, નથી આપવી એક ઘેરઘેરથી ગોપી થઇ ટાળે, ગ્રેષ્ઠ ગાવિંદની વ્હાલીરે; પ્રેમાનંદ પ્રભુ પરમેશ્વરને, તવા સહુકો ચાલીરે, મેહન- કડવું ૨ જી-રાગ માર્ ખેલખધ કીધેા વ્રજનારીરૃ, આજ જીતવા કુંજબિહારી; એમ બેલ્યાં રાધિકા રાણીરે, બેઈએ ક્રમ થયા પ્રભુ દાણીરે.

  • અત્રે કવિની ભૂલ જણાય છે. શ્રી રાધિકાનની અષ્ટ સખી છે, ને તેનાં

નામ આ પ્રમાણે છે.-લલિતા, વિશાખા, ચંદ્રભાગા, સંધ્યાવળી, તુંગભદ્રા, શ્યામા, ભામા ને તલસી. 2