પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
પ્રેમાનંદ ભટ.

પ્રેમાનંદ ભટ રખે કા આપે! એફૅ કાડી, સહુ ઝગડો કરવા દોડીરે; આપ આપણા સાયની ટાળીરે, માથે લીધી ગારસની ગાળીરે. તાજી છાસ ને સધ્ વલોવીરે, કયાં દૂધમાં સાકર ધેાળીરે; દૂધી માખણ તે ધૃત થીયાંરે, મેવા મીઠાઇ મગદળ પીણ્યાંરે. ભાત ભાતનાં ભોજન ભરિયાંરે, પ્રેમદાએ મસ્તક ધરિયાંરે; પંચર’ગી ઢગ઼ી સાથે, ખાજીમધ ચૂડલા હાથેરે. વીટી અંગુઠી કકણ ચૂડીરે, જોતાં અબળા દીસે ઘણું રૂડીરે; શીષલ, રાખડી તે ગ્રેટીઅે, જાણે દિનકર પ્રગટયા કાટીર્ નાકે વેસર ભાલે ટીલીરે, રાત્રે આંખ આંજી છે રસીલી; ગળુભધ ગેાણે માળારે, શોભે દાંત રંગ્યા છે કાળારે. ઝમકે ઠમકે કંકણુ લીરે, જાણું નુગ્મ થઈ હૅમવેલી; કેસર ચંદન તે કસ્તૂરીરે, વપુલેખન વાસ મરીરે. પેડ્યાં ચીર ચરણાંને ચાળીરે, લાંખી લેબરી સાળુ પાળીરે; કાઈ પદ્મની ચિત્ત ચકારીરે, કોઇ શામલડી કા મુગ્ધા બાળકિશારીરે, ગેરીરે. મેરીરે; કાઇ કોઈ છેલછબીલી નાખે પ્રેમપાશની દોરીરે, તે લે માધવનું ચિત્ત ચેરીરે. કરે વાત દેશ દેઇ તાળીરે, આજ જીતવા શ્રી વનમાળીરે; એમ મેલ્યાં રાધિકા રાણીરે, તમે સાંભળેા સહિયર સમાણીરે તમે ખીશે! મા મન ખાઈ?, કેમ આવે ગાવાળા પાઈરે; તમા ઉત્તર હાંકીતે દે, સુખે નામ અમારૂ લેજોરે. આજ છતવા કુંજબિહારીરે, સહુ ટાળે મળી બ્રીજનારીરે; તમે સૈયર રાખો ટેકરે, નથી આપવી અમે ઝધડા હરીશુ કરશુરૈ, આજ જીતીને પાછાં કશું રે; આજ કૃષ્ણના નાદ ઉતાર્, તે નામ રાધિકા મારે. દીઠા દૂરથકી શ્રી વનમાળીરે, બીજે માર્ગ ગઈ ક્ષમાળી™; ભટ પ્રેમાનંદના સ્વામીરે, સહુ સમજ્જા અંતરજામીરે, કાડી એફરે. કડવું ૩ જું-રાગ સાખી, શ્રીજનારી આન ભરી, તેણે દીઠો ઘણુને ઘાટ; તે ભારગતે પરહરી ગામી, લીધી ખીજી વાટ, જાતી દીઠી સુંદરી, ત્યારે ખેલ્યા શ્રી અવિનાશ; ગેપને આપી આજ્ઞા, તેડી લાવે. અમારી પાસ.