પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
દાણલીલા..

દાણલીલા. તમે પુરુષ ને અમેા નારી, ધ્રહેલા અબળાના . લેકારરે; અવતાર. સુ. શ્યામ. ટુંકારા માટે મરવુ પડશે, તમે અમ સાથે કીતક કી, અમેા કીધુ છે હાસરે; આજ ચૂકી તમારી ત્રીકમ, મૂલે લીધી દાસ. સુ. શ્યામ. પ્રથમ આવીને તમ સધાતે, કીધેા જે સંવાદરે; અધટતું ખેલાયુ હોય તે, ક્ષમા અમે આવશુ મહી વેચવા, 'તમે તે ગોરસકે’ શુ' ગ છે, અમેા તે અમને તે। નવ ગમે દીઠું કે, તમવિણ ગોકુળનાથરે; પ્રેમાનદ પ્રભુ પરમેશ્વર, વેચાયાં તમારે હાથ. સુ. શ્યામ. ૧૦૫ કશ અપરાધ, સુ. શ્યામ. ક્ષેત્રે દાણરે; સાંપ્યા પ્રાણુ. સુ. શ્યામ. યુદ ૧૪ સુરંગ ખટ. છા છવણુ ને દ્વારી સુંદરી રે લેાલ; લેાકાચાર મૈં ઘર ગઈ વિઠ્ઠલજીએ વીસરીરે લોલ. વાહી વાંસળીરે લાલ; ગેપી વિહવળ થઇ સહુ વ્યાકુળીરે લોલ. અકળ ગતિ તે નવ જાયે કળીરે લોલ; ગાકુળ ગઇ તે ગોપની મંડળીરે લોલ. દાણુ વિવાદ ત્યાં ભાગી ગયા રે લોલ; રસ એક હૃદયા હÖજ થયેારે લેાલ. શ્યામળિયાજી તે ત્યાં સજ્જ થયા૨ે લોલ; ગેપી સાથે તે કુંજભવન ગયારે લાલ. ગેરસ ગાળી મેલી તે સહુએ વેગળીરે લોલ; સદ્ વ્હાલાજીને વીંટી વળીરે લાલ. ત્યારે રાધાજીને કહે શ્રી હરિરે લાલ; લજ્જા મનથી મૂકા પરહરીરે લેલ. એવુ સુતામાં રાધા હસીરે લેાલ; ભાગ્યેા ધુંટ, ચીર ગયુ` ખુશીરે લોલ, દીધુ આલિંગન દ્વૈત વ્યાપિયરે લેાલ; કુંજમાંહે રહી રતિ સુખ આપિયુર લાલ. જેટલી કૂર્તી વ્રજ તેટલાં રૂપ ધરિયાં સુંદરીરે લેાલ; શ્રી હરિરૂં લેાલ. દાણુ મીશે તે લીલા બીજી થઈ લાલ; રગવિલાસમાં રજની વહી ગઈરે લાલ.