પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૬
પ્રેમાનંદ ભટ.

૧૦૬ મેમાનદ શેઠ, ગયા ચંદ્ર ને ભાનૂ ઉગ્યા સહીરે લાલ; ત્યારે વ્રજ વનિતાને સાન થરે લોલ. પ્રેમાન” પ્રભુને પાયે પડીરે લાલ; સહુ ગેપીએ વિદાય માગી લળીરે લોલ. યુદ ૧૫ સુ-રાગ ધન્યાશ્રી. નમે। નારાયણ રાધા રાણી, દુઃખ ભજન દામેાદર ઘણી; ઘેર ગઈ ગાપિકા આનંદ આણ,પ્રભુજીની માયા કાણે ન કળાણી. નમા પડાશણુ સાસ નણંદ જેઠાણી, કરે વાત પરસ્પર અગ એધાણી; સુણેભણે દાણલીલા ધન્ય તે પ્રાણી,જમકિકરન શકે તેનેરે તાણી. નમે એ અદ્ભુત લીલા ખુદ સારૂ વખાણી,જેમ સાગરથી ભગ્યુ ચચ પાણી; તેમ પ્રેમાનંદે ક્રાણુલીલા વખાણી, શરણાગત રાખે સારગાણી. તમા દાણલીલા સમાપ્ત.