પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૭
નળાખ્યાન.

નળાખ્યાન અફળ અજ ને અન’ગરિ જો, વરવા આવે ત્રણ; તેહે પણ મુકુ' નહીં’ ચિત્ત, ચાહાટુ નળને કહ્યું. વિરસેનતના દૂત હંસ મે, દીધી તેને આશ; ના કહું તે લાજે જનુની, જનમાં હાએ હાસ. તમે। પધાયા દૂત થઇને, દેવનું કરવા હેત; શકે તેા નળ વિષ્ટીને આવ્યા, સુરસુ કરી સકેત. જયારથ ખેલેરે જોગી, બાગી છે મનમાં છે તેવા દેખુ' છે!, હસે નાંખી સન્યાસી ભૂપાળ; માળ, કહું સુંદરી કાણુ, માત્ર નૈષધપત્ય; દેવ વિના નહિં મનુષ્યને, અગાપ આવ્યાની ગહ્યું. બુધ્ધહીં ખાળા દેખીયે છે, માનવ ઉપર માહ; સ્વર્ગમન મૂકીને કાં, ઇચ્છે નળધર ખેહુ. તું નહીં વરે તેા દેવ ચારે, કરશે ખળાત્કાર; કલ્પવૃક્ષ તુને તાણી લેશે, જો નચશે સુર લગાર. દમયંતી કેહે દેહ પાડુ, જળમાં કરૂં જળસાઇ; વરૂણુ વસે છે નીરમાં તુને, સધનશે સાહી. પાવક પ્રગટી કાઇ સીંચી, માંહે કરૂ વન વરવા રહ્યો ખેશી, વારૂ વેવાની વાત. કપાશ કરૂ કે વિષ પીઉં, જેમ તેમ પાડુ કાય; તે અવગતે જમલેાક પામે, સધ વરે જમરાય, અનશન વ્રતે તપ કર્ %' ગુામાં પેસી; પાપાત; તે પુત્યે તું સ્વર્ગ પામશે, ઈદ્ર રહ્યા છે એસી. વલણ. એસી રÀા છે સુરપતી, તું મુક્મે ન છુટશે ઘેલીરે; અ'તે અમર વરે ખરા માટે, પરણુ પ્રેમદા પેહેલીરે. કડવું ૨૩ સુ-રાગ દેશાખ. દૂત કહે સાંભળ સુંદરી, અમર ન મૂકે પરણે ખરી; તવ કન્યા કેહે જોગી જંન, તમારૂ નળના જેવુ રે વદન. જેવું સે ૨૫ વણૅવ્યું, તેવુ તમારૂ દર્શન હતું; નેહુ… નળ દેવને દાસ, નારી કેહૈ ન આવે વિશ્વાસ, બ્રહ્માકરે કારી ઉપાય, નળ જેવા અન્ય નહીં નીરસાય; જો સતવાદી હું તે સતને વદ,તાતના સમજો મિથ્યા વા, ૧૩૭