પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૬
પ્રેમાનંદ ભટ.

13; મેમાનદ ભટ. ગંગાજળ તજી કૂપનું અણાવે, તજી કીર કાકાગ ભાવે; નવઐસરે અમૃત પાતા. દેવ સુખસમૂહના દાતા, ચંદ્ર મંદિર ની ડાળે હીંચ, તુથી દેવાંગના હૃદુ નીચ; પી સુધા ભેગની વાણી, થા ત્રૈલોકપતીની તારૂણી થઇશ અમર સુધાને પીતાં, પરણુ દ્રને ગ છતાં છાસટ સન્ન રબા આદે, થઇ તૃપ્ત વાસત્ર સંગસ્વાદે. ઇન્દ્રાણીને છે તાત્કારી બીક, રખે દયતી થાતી અધીક; પરણી ઈંદ્ર સાચવ આ તક, જાની કલ્પવૃક્ષ પારિનતક. રથ ઐરાવતનુ સુખ લેરે, વરવા વાવને હા કહે; ફરી સણુગાર સર્વાંગે, ધર્ટ રહેવુ ઇન્દ્રઅરધાંગે. વર નિને હા ખાળી, નહી સમે આવે વળી વળો; સર્વ દેવતાનુ એ વદન, અગ્નિરૂપ તે કોટી મદન વળી વરવા ઇચ્છે છે જમ, તેને ના કેહવારો કયા ? છે વરૂણુને Úચ્છા ઘણી, રઢ લાગી છે તમતણી. સુકા બાળઅવસ્થાની ટેવ, ફરી માગુ ન મોકલે દેવ; હઁસ મિથ્યા કરી ગયા લવ, રૂપીળુ છે નળ માનવ.. વલણ . નળ માનવ કદરૂપ કાયા, નળ નિયૈ નળે; પોતે પોતાનું આપ નિયુ, તે દેવતાના દૂત સાંભળેરે નળને નિવૈ કડવું ૨૨ મું–રાગ રામગ્રી, પ્રેમદા દાધીજી, દૂતવ ન સીધ્યું વિષ્ટિ ન વાંધીજી; એ દુઃખદાયી ગુણુવ’ત ગારીજી, વનિ વોગના મુકયે સકારીછ. ઢાળ. નિદા કીધી નળતણી છે, વિજોગ વનિ પ્રથમ; કોમળ કદળી કુહાડાના, ધાવ સહે કહેા કયમ. વિરહિણી ઘણી વિકળ થઇને, પડી પૃથ્વીમાંહે; સાહેલી ચપે હ્રદે ને, મુખે વદે ત્રાડે ત્રાહે. આશ્વાસના કરતી કિંકરી, વળી શ્યામાને સાન; દૂત પ્રત્યે કરું કન્યા, શું ક સુરરાનન. અપ્રાપ્તિ અમને અમરની હૈ, અલ્પ માનવ કાય; જઈ કાહા તમા દેવને જે, એ કારજ નવ થાય. ઉત્કૃષ્ટ અમર નિકૃષ્ટ નળ મે’, તમથી જાણ્યું આજ; પણ નૈષધપતિને પિડ સંપ્યા, અન્યતણુ’ નવ કાજ