પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૫
નળાખ્યાન.

નળાખ્યાન. પરિસ્વેદ મુતા રહ્યાં ટબકી, બહાર નીસર વીજળિ ઝાકી; હિડતાં હાલે યમ મવેલી, નળ નિકટ ગઇ ગર્વધેલી. તારૂણીના પ્રતાપ ન માયા, ઋકારે નળ ઝંખવાયે; દીઠી મપૂરણ માતંગી, નળ તકિયે ખેડો ઉગી. ધર ઝાંઝરની ઝઝણતી, પગને 'ગુડે પૃથ્વી ખણતી; કર દીધે। છે ગળસ્થળે, એવી નારી દીઠી નળે. પ્રેમે પ્રેમે થયાં એ ભેળાં, મેÀા મહિપતિ દેખિ મહેલા; સત્યવાગ્યે સહજ રાખ્યું, મનથી પરવું કાઢી નાખ્યું. રખે છંદ્રનારને નરખે, નળ મન પાટ્ટુ આકર ખે; બે। આસને આસન વાળી, માંડી વાત તે સત્ય સભાળી. પરમારથ દેવિન વતી, ગેષ્ઠિ માંડિ છે નૈષધપતી; અડ્ડા લલિતા અ'ખુજલીચની, સુખવર્ધનિઃખમેચની. એસે આસને લજ્જા છાંડી, પુષુ' વાત કહેા મુખ માંડી; કન્યા કહે હે જે કહ્યું, યુને ઘટે છે ઉભાં રહેવું. પર પુરૂષ એઠાં કેમ મેલું, ણે નળ તે કેો એ શુ; વારૂ થયું જે તમે સળીયા, શુ’ નૈષધનાર્થે મોકલીયા. વળી કાહાને કાહાન્યું જે, સાંભળવા ઇચ્છુ છુ તેહ; વળતા ખેલ્યા વીરસેનવ્રુત, નહિં હું નળને દૈવને દૂત. નળ નળ મુખ શુ ભાખે, તજી સુધા વિધ કાં ચાખે; તછ સ્વજન શત્રુને કેમ ભળીએ,મુકી ચ'દન કાં વળગે ભાવળી એ, તછ રત્ન કાડી કો આણુ, તજી મગા મહીપ પલાળે; તજી ધેનુ અજા કે આંધે, તજી સાળ કુસકા કાણ રાંધે. માટે હું છે તારા નગી, દેવ તેજપુજ નળ આગીયા; ઘેલી નળ માનવ શા લેખે, અમરને તુ કાં ઊત્રેખ, વાસવ વહિન ને વરૂણુરાય, જમ આદેવાની ઇચ્છાય; મોકલ્યા છે મળીને ચારે, તો હું આવ્યે છે. માનવી દ્વારે. તુ ત્રિભોવનપતિને ભ, નળ અપ જીવને ત; માગ અમરાવતીના વાસ, અમર શ્રુ ને નળ ધાસ. સુર પરણે તુને નહીં મર્ત, નળ વરે દુખનું નહીં નિવત્ત; સુરસગે ભેગવવા ભાગ, નળ અલ્પ આયુષ ભી !ગ મનુષ્યને વ્યાધિ શત ને આઠ, મરિરિ અવતારના ઠાઠ; મનુષને વિષૅગ પાડે, આયુષ ઉતાવળું મનુષને ધડીયે શત ધાત, પીડે વર શિત સનૈષાત; માનવ ભાડૂાય મળમૂત્ર, ધેલી તે સાથે ધર્મસૂત્ર ૧૩૫