પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
પ્રેમાનંદ ભટ.

૧૩૪ પ્રેમાનંદ ભટ. શકે તેા એ સાહેલી કેહે પ્રી વેશ છે વૈરાગને જાણે, નાટક કાએક લાા; પ્રાણુજીવન, નળરાય નિદ્રે આવ્યા. તમા, કાં દીઠુ છે જે ઝ’ખના; નળ આવીને કેમ શકે જ્યાં, ના આવે પ્રાણી પેખતા. કામની કેહે તે પ્રીછી, તું દાસી માણસના અવતાર; ન માને તે। આવ કાંતક, દેખાડુ' ખીજીવાર પુનરપિ મેઠાં પૂઠ પૂઠે, દર્પણમાં મીટ જોડ; સ્વરૂપ નળનું દેખાયું, જેની કાંતિ કૌંદર્પ ફ્રોડ. દાસી રાષ્ટ્રી થયાં બેઠાં, ઝળકારે ઝબકી વીજળી; દમયંતી કરું દાસીને કાં, માહારી વાત કેહેવી મળી. પછે સ્તુતિ માડી શ્યામાએ, અંતરપટ આડો ધરી; દેવસ્વરૂપ થાઓ દેખતા, ત્યારે નળેદેહ પ્રગટ કરી. આપી આસન કરી પૂજન, પછે પૂછે કિકરી; કહે દેવપુરુષ કાંયાંથી આવ્યા, વેશ જોગીતા ધરી, નળ કે તું નીચ માણસ, કેમ વર્તુ' વૈખરી; દમયંતી પુછે તા ખેલુ, નહીતર ન પાછો ક્ દમયંતી કેહે દેવજઘપી, પણ થઈ આવ્યા સંન્યાસી; કપટપને કન્યા કેમ પૂછે, માટે પૂછે દાર્શી, વલણ. દાસી સન્યાસી જોગ છે, કેવળ માહે અતીતરે; વચન સુણીને ના મન હરખ્યા, હરી લીધું ચીતરે કડવું ૨૧ સુરાગ માર્ મન મેહુ પામ્યા મહિપતી, ધન્ય દેવ જે વરશે સતી; લાગી ભૂપને ભાન ભાગ્ય, ધરે દેવને અમે અયોગ્ય. નારિ પ્રત્યે નળ એમ કહે છે, જે તુ જોગીરૂપને લહે છે; અમે ન જાઉં વિષયાની વાટે,અહિયાં આવ્યો હું સાધવી માટે. હું તેા દૂત છું દેવતાતણે, પાળું છું ચાર આપણે; તારૂ પૂર્વ જનમતું પુન્ય, ભાગ્યમાંહિ કાંઇ નથી ન્યૂન. જે દેવદૂત ઘેર આપે, વાર્તા લાવ્યે; અળગું કરીને અંતરપટ, કરૂ’ વાત આણીને ઉલટ માદવર્ધત મા રૂપ કાટાનટ ધરૂ, તજી સ્વારથ પરમાર્થ કરે; સાંભળીને મેલ સાળા, પટ તજીને નીસરી બાળા.