પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૯
નળાખ્યાન.

નળાખ્યાન આગન્યા દીધી વૈદર્ભરાય, જા વાડા ડે સેન્યામાંહે; આવો સભામાં રાજકુમાર, કાલ કન્યા આરાપશે હાર. પ્રાણીમાત્ર આવજો સજ્જ થઇ, જાએ પડેા વાડા એમ કહી; જેણે શિબીર ઉતસ્મા હાય ઘણુા, ત્યાં સેવક ક્રૂરે ભીમકતા. ટામડામ પડા વાજતા, ક્ષત્રી સણુગા રે સાજતા; મળસ્નાન કરે તે અંગ ઉલટ, ફરી ફરી બાંધે મુગટ. રાતમાં શીખે ચાતુરી ચાલ, રખે વીસરી જાતા કાલ; ખી રાત થયા સાંતરા, ઢળી ટળી પડે છે ઉનમા. વલ ઉન્નગરી આખી રાતા, સશૃગાર સજતાં થયુ વાડા રે; સ્વયંવરમાં ભૂપી ફળીયા, કી કહે શું વખાણું રે, કડવું ૨૪ સુ–ગગ સાહી, વૈશ‘પાયન કંઠું રામ, સોળ સ્વયંવરનું વહુઁ1; પડા વાયે ગુણ્યા રાવૈં તે, ઉડ્ડયા ઉપ થાતે પ્રભાતે, શીઘ્ર જગે વધની તર્ક, વડાં મોકલ્યાં ભાગ્યે ભીમક; નેહે અતિકાળ કીધાનુ કામ, માંડલું હવ મળશે બેસવાના ઠામ, ભીડ ભરાઈ ગામ ભાગળી, રૅક નયે રાય આગળધી; મળે શુકન સાહામા તેડે, શા દે ને ય ખંડે. કરે તિરસ્કાર સેવકપર રીસ, પડૅ મુગઢ ઉધાડાં શીશ; ન્વયે અવાર અહુ અલબેલા, હય હીકે જાણે જળના રેલા. ભરાયે રથ માંહામાંહે અટકે, ત્રાડે હસ્તી ઘેડા ભડકે; અસ્વાર પડે છે નીસરી, તે મળે વાહન પડધાને ચાલ્યેા ખ, ચરણ રેણુએ થઇ રહ્યું છે અંધારૂ ધેર, પડી રહ્યા છે શહેારા શેહાર. ખેલે દુંદુભીના મૃહુ કે, અકળામણુના વળ્યા અંક; સર્વતે દમયંતીનું ધ્યાન, પ્રાણીમાત્ર વર નહિ કે જાન. સ્વયંવર જોવા કારણે, પ્રજા મળી મંડપ દારે ઉભા છે જ્યેષ્ટિકાદાર, તેરે જેને જેવા અધિકાર. ડાહ્યા થઈ ભડપમાં પેશે, નામ વાંચે ને આસને બેસે; એક મંત્રી સેવક ખવાસ, ત્રણ ત્રણ સેવક રાયને પાસ. કાણુ રૂ૫ મંડપની રચતા, વર્ણવી શકે શું એક રસના; કદીસ્તભ રાખ્યા દ્વારે, માંડયાં આસન હારારે, કરીએ નવ કરી. છાયે નભ, ખરણે; ૧૩૮