પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૦
પ્રેમાનંદ ભટ.

૧૪૦ પ્રેમાનંદ ભટ સંગીત ખદીજન મેલે, મહા ઉન્મત્ત મેગલ ડાલે; નાનાવિધ ચિત્ર ચિતરીયાં, જાણે દેવવ્રુંદ ઉતરીયાં. ઉડે અખીલ ગુલાલના છંટા, વાજે ઢોલ ને ધુધર લટા; સભામાંડું ખેઠા મહા મુની, લાગી વેદશાસ્ત્રની ધુની. જતી તેગી ખેઢા પાવન, રાયનાં ભાટ ભણે ભાવન; રાયને છત્ર ચામર ઢળે, મુગટે મણી જળહળે. અગર ધૂપ ત્યાં જેખે, વાછત્ર નાદ આવે અલેખે; નટુઆ પૂરે કૂદડી કાહારે સર્વે એટલે ધુધરી કેરા રણકા, ગરવધેલી નાચે ગુણુકા; પગપાનીએ શાભે ધરા, વાજે કંકણ તે ધરા. કરે છે નતુ, ગીત ગાએ કાકીલસ્વરા, અનંગ વધારે અછરા, જાણે મંડપ નગરી અમરા, નાચે નારી નરચિત્તહરા. ભીમક ભૂષનૈ દે છે માન, આવી રહ્યા સરવ રાજાન ગાનારી માએ ગીત ગાથા, બાંધ્યાં તેરણુ દેવાય હાયા. વસ્ત્ર કેસરમાંહે ઝકઝોળ, એસે આસને આગે તખેાળ; વર્ થઈ બેઠા પ્રાણીમાત્ર, સમાં કહ્યાં છે વરવાં ગાત્ર. શરીર ક્ષુદ્ર કાનાં ખેાડ, તેને દમય'તી પરણ્યાના કાડ; બાળ વૈવન તે વળી શ્રૃહા, તેને દમયંતી પરણ્યાની શ્રદ્ધા. કાતે મોટા ઘરના અર, કે। કહે આપ અમારૂ ધર; આશા અભિમાને ભસ્યા નર, વાંકા મુગટ ધા શિરપર ઘરડા થયા નાહાના વર, વતાં કરાવતાં વાગા તન મન કન્યાને અર્પણ, આગળથી નહીં ટાળે રપણુ. કેટલાક કરે તિલકની રેલ, કેટલાક કરે માંહોમાંહ દ્વેષ; કહેવા કહી ભરડે મૂ પળી. કેટલાક કરે પૂછાપૂર્ણ, હું જેનાં મુખ માંહે નહી દત, તેને પરણવાનું ચત; કેવળ વૃદ્ધ ચાં ગયાં મળી, તે બેઠા ટુંપાવી જોશીની પ્રણીપત્ય કરી, દેખાડે હાથ ને જનમેાતરી; જો દમયંતી મૂતે પરણે, તે। જેથી હું લાગુ ચરણે. જેનાં મૅસી ગયાં ગળસ્થળ, મુખમાં રાખ્યાં અમે ફાળ; એમ ઉંચાં ફરી ગાઠાં, ધેલા જુએ કાચમાં કાઠાં. પૂર આશાએ સર્વ કેય, પણ કન્યા નળની વાટ જોય. વલણ. વાટ જુએ છે નળતણી, દાસીને કહે છે સતી; હું ભડપમાં પછે આવું, પ્રથમ આવે નૈષધપતીરે,