પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૧
નળાખ્યાન.

નળાખ્યાન કડવું ૨૫ સુ‘રાગ રામગ્રી.. મંડપમાંહે ભૂપતી મળીયાજી, અભિમાને ભા રૂપબુદ્ધિ અળીયાજી; તેા કન્યાને ભીમક આયરેજી, વૈદર્ભી સણગાર અંગે ધરે. ઢાળ. સણુગાર સજતી સુંદરી તે, શાબતી શ્રીકાર; નળ નથી આવ્યે મડપે, માટે લગાઉં વાર. કૃષ્ણાગર માઁન વાસવર્ધન, મહીલા કરે મજન; બહુ નાર આવે વધાવે, વરસે મુક્તાપરજન, શુભ વચન ખેલે શકુન વદે, ઉદાહર્ષ અનત; ભેરીનાદ થાયે ને ગીત ગાયે, બહુ કિકરી નાચત. માનપૂરણુ માનુની, મહીપત માહુવા કાજ; સ્વયંવરના સુભટ જીતવા, ધરે શ્યામા સાજ. પ્રેમપાશ લીધે પ્રેમદા, નાખવા મડપ ક્ષેત્ર; ભ્રકુટીનુષ આકરશી ને, બાણુ અન્ય નેત્ર તારૂણીને તેમાં મેકલે, રાય ભીમક વાાવાર; કુંવરી બાર નીસા, ફરમાં ગ્રહીને હાર. વાજિંત્ર વાજે ધોષ ગાજે, થાય કુસુમની ભૃષ્ટ; રાજા માત્ર જુએ ખારણે, કેમ મળે ઈંટેટ. એ કન્યા આવી એક કન્યા આવી, ઘોષ એહેવા થાય; શર શબ્દ વાજે ગાન થાએ, વાંકા વળી જુએ રાય. વલણ. જુએરાન કરી ફરી, કહેવું હશે કન્યાનું રૂપરે; એહેવે સમે દેવ ચાર સાથે, આવીયા નળ ભૂપરે. કડવું ૨૬ સુ-રાગ મારૂ વાગી સ્વયંવરમાં હાક, તે નળ આવ્યા?; ભાગા ભ્રૂષ સર્વેના નાક, એ નળ આબ્યારે. જાણે ઉદયે નૈષધભાણુ, તે નળ આવ્યા રે; અસ્ત થયા સહુ તારા સમાન, એ નળ આવ્યેારે. તેજ અનંત અનંગનું અંગ, તે નળ આવ્યે રે; જાણે કનક કાયાના રંગ, એ નળ આવ્યેારે. ૧૪.