પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
પ્રેમાનંદ ભટ.

પ્રેમાનદ ભટ હાર્ડ સાદ કરતી વનમાં, ત્રિભુવનનાયક નરે; ગંગને રહ્યા હરખે ધણુ, મૈં ઉવેખ્યા અમરરે. લક્ષ વતે લેક હસાવ્યા, સ્વયંવરના સર્વરે; અજ રિપુને વહીાય છે, કૃતક કેરૂ પર્વરે. એવુ જણી મારા નાથજી, દાસીનો લેબ્જે સભાળરે; હા વિદુગમ વેલીસાળીય, મુને મુકી નળ ભુપાળરે. હે વજ્રાવતી માવડી માહારૂ, ઢાંક ઉધાડું ગાત્રરે; હે ભીમક માહારા તાતજી રોાધી, મનાવજો જાપાત્રરે, હા નૈવધ દેશના રાજીયા, અચિંત્યુ દો દર્શનરે; ભૂપરૂપને જા ભામણું, હા સલુણા સ્વામીનરે વૈદરભી નાથવિmગણી, વિરહે ન્યાકુળ શરીર; ચતુરાતે વન ચાલતાં, આવ્યું સરિતાતારરે. આનંદી અબળા અતિધણુ, ઉતરતા દીટા લેક; ધાઈને પુછે પ્રેમદા ભાઈ, કહી પુણ્યશ્લેાક વલણ. પુણ્યશ્લેાક છે એ સાથમાં, પુછે નળની નારીરે; નદી ઉતરતાં આશ્ચર્ય પામ્યા, પરદેશી વેપારીરે. કડવું ૪૧ સુરાગ માર્ સ્વાસ ભરી પૂછે સતી, વેપારીરે; કયહુ દીઠા છે નૈષધપતી, વેપારીઅે. પ્રભુ ગયા છે પરહરી, વેપારીરે; છૅ તમમાં વાત કહેા ખરી, વેપારીરે. કાંઇ દેખાડો નળ નાથને, વેપારીરે; રૂડુ' હો સધળા સાથને, વેપારીરે. સાચુ માલે જાતીર છે, વેપારીર;તમે વિપત સમેના વીરા, વેપારીરે. રૂપે બ્રહ્માએ વાળી ઘરે,વેપારીરે;માહારા સ્વામી ઓળખીયે સઘરે, વેપા છેઅદભુત ગારૂ’ ગાત્રરે, વેપારીરે; દીઠે અડસેઠ વળે જાત્રરે, વેપારીરે. ગરૂ' મુખ મુળ વાંકડી, વેપારીરે; મારી આંખ ચાલ છે કાંકડી, વેપારીરે. ચાલ જેની છે લટકતી, વેપારીરે; કાંતિ મણી જેડ઼ેવી ચટકતી, વેપારીરે. ફંડ મેાતીનુ લેહેરીયુ, વેપારીરે; અર’ પટકુળ ભેંતુરીયુ, વેપારીરે. મુગટે માણેક ભળકતાં, વેપારીરે; કરણે કુંડળ લળકતાં, વેપારીરે. અધર આંબાની કાતળી, વેપારીરે; વિશાળ હૃકે શર્ટ પાતળી, વેપારીરે. માલ સાકરપે મીઠડા, વેપારીરે, એહેવા તૈધનાયકીઠડા, વેપારીરે. વણુજારા એમ આસરે,સુણુ મામારૅનિર્લજ ઇનમાં શું રે, સુણ શ્યામારે. કા કહે કૃત્યાં વન વસી, સુણ શ્યામા;ા ફેÈદીસે રાક્ષસી, સુ શ્યામાર, કા કહે મેટી પાષણી, સુશ સ્યામારકા કહે દીસે ક્ષ*ણી, સુણ શ્યામારે.