પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૪
પ્રેમાનંદ ભટ.

૧૬૪ પ્રેમાનંદ ભટ ઉષ્ણુજ રેણુ હા, ચરણે દાઝેરે; કળી પુઠેપડીયા ડા, દેવા દુઃખ કાજેરે. નગ્ર એક આવ્યું છે,અબળા હાલાસી રે; રાજ કરે છે હા, ભાનુમતી માસીરે. પુરમાં પેઠી છે, આપત અવતારે; ધેલી જાણી હા, લેાક સડુ હસતારે. ખળક પૂઠે હા, તાળી પાડે; શૅ ઢાંક કાયા હા, રણ્ કરાડેરે. વૈદરભી વીહીલી હા, શેરી ચડ્ડટે કરે; નાંખે કાંકરા હા, કર આડા ધરેરે. છજે ખેઠી હા, માસી ભાનુમતીરે; મેાકલી દાસી હો, તેડાવી સતીરે. વલણ. સતી તેડાવી રાણીયે, જૈ અબળા ઉભી રહી ૐ; ભાણેજે માસી ઓળખી પણ,માસીયે ભાણેજ ઓળખી નહીં રે. કડવું ૪૩ મું–રાગ ગાડી. દમયંતી મદીરમાં પળે, અવાસ ન આવે આંખડી તળે; ભાનુમતી જેઈ વિમે હતી, કેહે પ્રેમદા કાણે પરભવી. પ્રભુતા તાદ્વારા તનમાં રમે, ભાગ્યવાન દીસે કાં વનભમે; છે. રુદ્રાણી બ્રહ્માણી કે વૈષ્ણવી,કે કારણુરૂપ ધશું માનવી. ૌકિક કષ્ટ વેઠે છે માત, કહો મન મુકી જયરથ વાત; ખાઈ હું માનવી સવૈયા, કર્નોગે ભેગવવી વ્યથા, નરનારીયે તીથૈ જાત્રા માંડી, અંતરિયાળ પ્રભુ ગયા છાંડી; ન જાણીયે શું દુ:ખ મનમાં ધરી,નિશાયે નાથ ગયેા પરહરી. ફર્મકથા એ માતા માહારી, માસી કેડે સાંભળ નારી; કહીએક તું દીઠી છે ખરી, જાણે ભગિનીની દીકરી. પણ તેને હું અવસ્થા એડ્રેવી, રૂપે છે તુ… દમય'તી જેહેવી; સુખે રહે સનમાં સતી, તું માહારે જેવી ઈંદુમતી. સહુ માહારા સુત જે, બેહેન કહીને રાખશે તે; કહે દમયતી રાખી ભામ, નહીં કહું નીચું કામ. હાડી એક વિપ્રને આપુ અન, હવિષ્યામ કરૂ' શેાજન; એહેવું સાંભળી હરખ્યાં રાષ્ટ્રી, રાખી પ્રેમા ઉલટ આણી.