પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૫
નળાખ્યાન.

નળાખ્યાન. સતી નામ ધરાવી રહી, દમયતી એાળખાઈ નહીં; રાતદિન કરે નળનું ધ્યાન, વિદેશી વિપ્રને આપે આમાન તેડાવે રેહલી વાă જતે, જાણે નળ રવામી થાય છતા; હવિષ્માત્ર જમે તે અયની સૂએ, દેહ દમન કરી દિન ખૂએ. સાંભરે સુખ ત્યારે તન તપે, રાત દિવસ નળને જપે; એમ ઘણા દિવસ ગયા વહી, કળાને મન ચંતા થઈ. નળથી મન ચળે નહી' સતી, તે કેમ વરાય માહારીવતી; જો દ્રેષ આણે નળ સાથે, તે દમય'તી આવે હાથે. કાંઈ વળી વિપત પાડુ, એહેને માસી સાથે વહરાડું; માસીની કુંઅરી દુમતી, એક દિવસે નાવાતી હતી. દમયંતી પાસે તે સમે, સંગ ઈંદુમતીને માતીનો હાર કઢંગી ફાડાયે, ભીંતને ટાડલે વળગાડયો, ટાડલામાં પેશ પાપી ફળી, મુતાળની માળા ગળી; છંદુમતીએ માંડયો સણગાર,જુએ તે નવ દેખે હાર. અહરીપરા તે ખેળ્યા બ્રણ, વિચાચુ એ કૃત્ય દાસીતણું; પૂછ્યું તેડીને એકાંત, બાઈ તુજપર આવે છે ભ્રાંત, લાવ વેઢુલી કાંઢાં મુકી માળા, દમયંતીને લાગી જ્વાળા; આઇ ખેડૅન મા ચડાવા આગળ, પૃથ્વી જશે રસાતાળ. ભેદ ખેલવુ વદને વાંક, સ્વામીદ્રોહી પડે કુંભીપાક. વલણ. ગમે; કુંભીપાક પડે સર્વથા, સાસુ ન ખેલે જેહરે; ધેર રાખી, રંક જાણી, હરશે કાં આપા છેતુ રે. કડવુ ૪૪ મુ’ –ાગ પશ્ર્ચા. છંદુમતી કેહે બાઈ સાંભળ, લેાકને કાં સભળાવે; કહે વૈદરભી વણ ચેરીયે, શા માટે અકળાવે. હાથમાંહેથી હાર લને, ના હું કેમ ચાલે; તસ્કર કરીને તે ખાંધે જો, વસ્તુ હાથે ઝાલે. મિથ્યા હુ' કેહેતી નથી, કેણુ માળા લે તુજ પાખે; એહેવી એરટી હું હઉં તા, રાજમાતા કેમ રાખે. માતા મારીએ માન દીધુ, સતી સખી જાણી; અસાધવી મુને કેમ ઓળખી, શુ લેતાં ચહ્યા છે પાણી. અમે પરીક્ષા તારી કરી જો, ભરતારે પરહરી; આઈ હું મેઢેલુાં જોગ થઇ, તમારા પરની પેટભરી. ૧૬૫