પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૬
પ્રેમાનંદ ભટ.

૧૬ પ્રેમાનંદ ભટ ચારી કરવી આંખ ભરવી, એ તે કયાંના ન્યાય; એડ઼ેવે રાજમાતા પધાચ્યાં, રાઇ અને કન્યાય. આપ આપણુ દુઃખ કેહે માતાને, નયણે ઢાળી આંસુ ; એક કેહે માહારા હાર લીધા, એક કેડ઼ે ચેારી ફાંસુ. ચતુરશિરામણી રાજમાતા, અંતરમાં વિમાસે; માળા ગઈ તે મેટુ' અચરજ, સતીને કેમ કેહેવાસે તુ તે દેવી જેવી દીસે છે, નારાયણુની દાસ; આપે। હાર કલેશ નિવરતે, એ કીધુ હુએ હાસ. સરખે સરખાંમાં હોય કાંતક, આપો હાર મેાતીતા; રાજકુંઅર રીસાળ ઘણું છે, જાણે થશે કલેશ ધા. માળા હાથે આપણા ઘરની, તે કરી શેાધ નવકીજે; છે શ્વશુર પક્ષની સરવે જાણે, તેહને શા ઉત્તર દીજે. હદે ફાટતે કેહે દમયંતી, અપવાદ દીધા એહેવા; હાં હાં ખાઈછ હાર તમાશ, લીધે છે મે' દેવા. ન ઘટે રાજમાતાજી તમો, દુ:ખદેવ ધેર રાખો; અમે ન હાઉ ચેરી કરનારાં, છે. જશા અભીલાખી. ઇન્દુમતી કેહે આપે છુટશે, શેશ શાહાર કરવા હાલે; માળા માહારી કરમાં મુઢ્ઢા, જો જા હાયે વાલા. સેવક સખીયા એમ કેહે છે, એણીએ માળા લીધી; મારા ખાંધે તાણે! પછાડા, અબળા આકળી કીધી. વલણ. કીધી એ નિશ્ચે ચેરિટી, રાજમાતાએ જણાવી રીશરે; દમયંતી દુ:ખ પાંમી ઘણુ', પછે સમા શ્રી જગદીશરે. કંડલુ ઉપ મુરાગ માર્ હૈ હરિ સત્યતા સધાતી, હરિ હુ' કહીયે નથી સમાતી; હરિ માહારે કણ જન્મનાં કરતુ, પ્રભુ ચેરીથકી શું નરતુ. હરિ હું શા માટે દુઃખ પાસું, પ્રભુ જુઓ હું રાંકડી સાહામુ; હરિ તમે ગ્રાહથી ગજ મુકાબ્વે, તે હું ઉપર શે! રાપ આબ્બે. હરિ હું નથી દુ:ખની ધીર, તમા છે વિપત સમેના વીર; હરિ તમે મન અપરાધ ન લાવે, હરિ તમે અનાથબધુ ફાડાવા. હરિ હું હરખે હ્રાઇ, હરિ તુ ચેટીમાં ગા; હર હ. કેહેની ને કાણુતણી, હરિ જા હું રાંકડી ભણી.