પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
નળાખ્યાન.

નળાખ્યાન હરિ હું તારી સેવા ચૂકી, તે નળે વનમાં મૂકી; હરિ મે” વિધ ન પૂજા દાથે, તેથી શું તરહોડી નાચે. હરિ મે’ શિવ ન પૂજ્ય જળે, તે શુરાતી મૂકી નળે; છે. મરવુ: કેતે માંડી. તજી; શું બળ, હિર દેહેલે ઉત્તર ભરવું, હરિ મુજને ઘટે હરિ હું ભરતારે છાંડી, હવે દુ:ખ કહુ હરિ મે કોણુ પાતક કીધાં, હિર મેં સાધુને મેહેણાં દીધાં; હરિ મેં રાખ્યું હોય સત્ય, જે વાહાલા હોએ નળપત્ય. મારા કાટિક છે અવગુણુ, પણ તમે તે છે રે નીષ્ણુ; અપરાધ સર્વ વિસારી, ચ વીલા વ્હારે મારી. જો નહિં આવે જગદીશ, તા પ્રાણુ મારા હું એવુ કહિંને આંખે ભર્યું જળ, અમે અબળાત એહેવુ મતમાં કરીયુ ધ્યાન, સતીની અંતરજામીએ બુધ દીધી, સતીયે કેહે માસીને કરી દેવ, શ્રી સાખી સુરજ વિષ્ણુ ી વય, જો મે કીધો ટ્રાય અન્યાય. હાર તમારા જડો, લેનારા ફાટી પડશે; એહેવુ’ કહેતામાં કાળીજીંગ નાડે, ત્યારે તડાક ટોડલો ફાય માંડુ થકા પડયા નીસરી હાર, સતીને ઝુા વિશ્વાધાર; અત્રિક્ષથી કસમાત, એક એકપે અદકાં વારે ચા ભગવાન; આંખ રાતડી કીધી. કા હારની કૉધ; માઈ વરસ્યા હારતણે વરસાત માતી, રાજમાતા રંગઢંગ પુછે દમયતીને પામે, રાજમાતા ખેતી; ફરી લાગે, ખાઇ તુ છે મેટી સાધ, ભાલારે ક્ષમા કશ અપરાધ; ઈંદુમતી થઇ એશીયાળી, મુખડું ન દેખાડે વાળી. વલણ. વાળી મુખ દેખાડે નહી, સત સતીનું રહ્યું રે; બૃહદૃશ્ય કેહે યુધિષ્ઠિરને, વૈદર્ભ દેશમાં શું થયુ રે. કડવું ૪૬ સુ-રાગ દેશાખ બૃહદ્દવજી કેહે કથારે, સુણો ધર્મ ભૂષાળ; સુદેવ સાંચચ્યારે, લેને તે ખતે આળ- માધવી કેશવીરે, સખી દમયંતીની જેમ શભે સાહેલડીઅે, જેમ પ્રાણવાઢાણી દેહ. કુંદનપુર આવીયાંરે, ઋષી, સખા ને મૂત; દેખીને દેહેલાંરે, ભીમકે જાણ્યુ' થયું અમૃત.