પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮
ગૂજરાતી કવિતા

૧૮ ગુજરાતી કવિતા. બનાવી છે, પણ તેમાંએ ફારસી આદિ જાની કવિતાઓમાંથી કંઇજ સહાયતા લીધી નથી એમ કહી શકાય નહીં. બ્રહ્મભજન, ઈશ્વરયજન ને કૃષ્ણકીર્તન એ ગુજરાતી ભાષાના કવિએશના મુખ્ય વિષય થઈ રહ્યા છે, ને તેમાં કેટલીક કવિતાએ ગીત કવિતામાં ગવાતાં આનંદ ઉત્પન્ન કરે છે, ને તહીન થઈ જવાય છે. તેની કામલ મધુરી વાણીથી આનંદસાગરમાં જાણે તરતા હોઇયે તેમ ભાસ થાય છે. ગમે તેમ કેહેવામાં આવે તથા ગુર્જરી પ્રજાનું આ કવિતા સાહિત્ય ભાષાશાસ્ત્રમાં એક રૂડા ભંડાર છે તે તે કવિતા વાંચતાં યોગાનંદ, બ્રહ્માનંદ ને પ્રેમાનંદનું ભાન જાદે જાદે પ્રસંગે જાદી જાદી રીતે કરાવે છે, એવી કવિતા વિશેષ કૌવતમંદ થઈ ગુર્જરી પ્રજાને રંગ પ્રકાશિત કરે એ રૂડી ાિ દર્શાવી આ કવિતાવિવેચન પૂર્ણ કરીશું, ગુનરાતી ભાષાના નય શ્રી રંગ વિરાનો.