પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭
ગૂજરાતી કવિતા

ગુજરાતી કવિતા. શુદ્ધ ગુજરાતી સમજીનેજ ગાય છે, નવિન જે કવિતા મળે છે, તેમાં મોટા ભાગ ગુજરાતીજ કવિતાને છે. એની સધળી કવિતાએ બહુ રસિક તે પ્રેમભરી વાણીમાં છે, જે,વાંચતાં રસની લહરીઓ કહી કહી ઉઠેછે. પુરીબાઈ એ ઉમરેઠની રહેનારી હતી; તેણે એક કૃષ્ણલીલા બનાવેલી અમારી જાન હ્યુમાં છે, ને આશરે ત્રીસેક પદે છે. એ શિવાય તેની ખીજી કવિતા ધણી ધારવામાં આવે છે. ગવરીખા એ નામની એક કવિની શેષ હમણાંજ થઇ છે, તેની કવિતામાં જ્ઞાન ને વેદાંતનાજ સધળા ભાગ છે. કવિ દલપ રામે “કવિના નામ વિનાની કવિતા”ના મથાળાં નીચે સીતાજીની કાંચળી મુકી છે, પણ વડનગરમાંથી હાય આવેલી એક પ્રતપરથી કાઇ કૃષ્ણભાઈ નામની નાગરણુની એ કવિતા જાય છે. કવિ દલપતરામના સંગ્રેડમાં કેટલીક ટુકા ઓછી છે. આ નાગરણુનું નામ લગ્ન અવસરના ગીતામાં ઘણું જોવામાં આવે છે. તેની કવિતાના છેલ્લા ભાગપરથી માલમ પડે છે કે ખીજી પણ તેણે કેટલીક કવિતાઓ રચેલી છે. ગુજરાતી કવિતાના સંબંધમાં એક ત્રીજો વર્ગ પશુ છે, જે જૈન કિવતા છે, જૈન ધર્મ સંબંધી ધણા રાસા જૈન કવિઓએ લખ્યા છે. એ કવિતા રસભરી છે, એમ તા કહેવાયજ નહીં, ભાષામાં ધણુાક માગધી તે જુની ગુજરાતીના શબ્દો જોવામાં આવે છે, જેથી તે કર્ણેકઠાર થઈ પડી છે. તાપણુ વીરવિજય, ઉદયરત્ન ને કુમુદચંદ્રએ ત્રણ કવિની કવિતા સારી રીતે સમાય તેવી અને થેડિક રસિક છે. આટલું તા ખરેખરૂં છે કે ગુજરાતી ભાષાના કવિએ જેટલા થયા છે તેમાં કવિ તરીકેની કીતિ મેળવનારાધા થૈડા છે. ઘણા ભાગ તા ભક્ત વિના છે. બીજા ભાગમાં બા ભાગ કવિના નામ તળે આપ્યા છે તેમાં ઘણા ભક્તકવિએ છે, તેનાં સઘળાં કાવ્યેામાં કૃષ્ણુ-ગેપીનાં શૃંગાર, નીતિ ને ભક્તિ ઍજ મુખ્ય વિષય છે. એટલે આ વિએ કવિના નામ કરતાં ભક્તનાં નામથી વધારે પ્રસિદ્ધ જણાય છે, તે પેાતાના ભક્તિભાવના આવેશમાં જે જે કવિતાઓ લખી છે તે છે. પણ એ સા તે સધળીમાં કવિતાની ખૂબીએ થોડી જોવામાં આવે સઘળા સંગ્રહ ગુજરાતી સાહિત્યમાં તે ઉમેરી કરવામાં ઉપયોગી થાયજ, નવિન કલ્પિત વિષય પસંદ કરવામાં સાભળભઢ શિવાય બીજા કાઇએ પણ પ્રયત્ન કરેલા જણાતા નથી. સધળા કવિએ ભાગવત, ભારત ને રામાયણમાંથીજ પોતાના વિષયે ચુંટી કાઢેલા છે. પુરાણની ઉપ કયા અથવા મુખ્ય કથાએ માં પોતાની તરફના રસ અલંકારથી વિસ્તારીને કવિતા રચવામાં આવેલી છે, એટલે તેમની તર્કશક્તિની અજમાયસ થઈ શકે નહિ, સામળભટે બે કે ત્રણ વાર્તા કલ્પિત