પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૯
નળાખ્યાન.

નળાખ્યાન, રાણી કેડ઼ે ઋતુપર્ણને, પરહરી હૂંપર પ્રેમ; ક્ષત્રી થઇને કરો ધધરણ, નવ હોયે તે ક્ષેમ પતીએ તજી તે અણુછતી, કાં એક ગેરી ગૂધ; બહુક વડે પરણવી રાય, થયું ઉજળું દૂધ. સૂરજ વંશતણી એ શાબા, તમથી ઝાંખી હોય; રીસ ચડી ઋતુપર્ણને, પછી ધણીઆણીને ધ્યેય, અમે ભ્રમર કોટિ કુસુમ સેવુ, તુ શું ચલાવીશ ચાલ; વીજળી સરખી લાવુ વૈદરભી, કરૂત સેકનું સાલ એમ કહી સભામાં આવ્ય, દુંદુભી રહ્યાં છે ગાજી; રીસ કરી કહ્યું. બાહુકને કાં, શ્વેડચા દુર્બળ વાજી, કરણ લૂલા તે ચરષ્ણુ રાંટા, બગાઇ બહુ ગણગણે; અસ્થિ નિસચ્ચાં વચા ગાઢી, ભયાનક હશે. ચાહારે હે ચાલવાના, આગળ નીચા પાછળ ઊંચા; ખુધા ને ખાડે ભચા, એ કરકષ્ણા એ ખૂા. ઋતુપર્ણ જેઇ શીશ ધુણીને, ખેલ્યેા વળતી ખી; એ જોડી શુ' કુરૂપ લાગ્યા, જોડ ઘણી છે છ. પવનવેગે પાણીપયા, શત બૅન્શન હીંડે રે; એવા ઘેાડા મુકીતે કાં, શેડયા દૈવની વેઠ ખાણુક કેહે શી ચેષ્ટા માંડી, શુ ઓળખેદ બશ્વની જાત; જો પુષ્ટ યને બેડા , હું ન આવું સાથે. એ અશ્વ રાખે | રથ હાં, ચડી એ ભૂપાળ; રાસ પરાણે પછાડીએ, ખાહુકને ચાયે કાળ. આટલીવાર લગે લજજા રાખી, મેલ્વેદ નહીં મા સૂચ; તું આગળથી રથે કેમ બેઠે, હુંપે' તું શુ ચ. ઋતુપણું હું ઊતથ્યા, વિધવિધ વિનય કરતે; જાય રાય પાસે બાહુક નાહાસે, તે રથ પૂરું રહે. પ્રણીપણ કીધુ ઋતુપર્ણે, હુમતી હુઠ મુ;િ ઉપકારી જન અપરાધ માહરા, ખેઠે તે હું ચુર્ધા. આહુક કહે જવપી રાસ ઝાલુ, એસીયે અન્યા જોડે; તુને હરખ પરણ્યાતા સમ, હુંએ ભગ્યા છે. કાર્ડ સાહામસાહામાં ચક્ર ધરીને, અંતે સાથે ચહડયા; એડી દીધી બાહુકે ત્યારે, અશ્વ ઢળીને પડયા. મુગઢ ખસી ગયા રાયજીને, માન શુકન હુઆ; બાહુકે અશ્વ ઉઠાડીયા, હાંકે ને કહે ધણીમુ. ૧૦૮