પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૮
પ્રેમાનંદ ભટ.

૧૭૮ પ્રેમાનË ભટ ગ્રાહે ત્રાહે ખેલે મસ્તક ડૉલે, નીસાસા મુકે ઊંડા; વૈદર્ભી વરતાં વેર વાળ્યું, અરે બ્રાહ્મણ ડા. સાંઢ તે સાંપડી નહીં, નહીં પવનવેગી ધેડા; 'સાર દય'તીના કરને, નહીં જમે આ મેહાડાં. સભામાં એઠે નિરાશ થઇ, પ્રધાન મેથ્યો વન; પેલા બાહુકીએ શે અરય આવો,ખેઠે વણુસાડે ન, ઋતુપર્ણ આન પામ્ય, મેકલ્યે સેવક; માહુકાઆતે, જે જાણે ગયાની તક. આવ્યા, અશ્વપાળકને પાસ; રાસ. લાવ તેડી શ્વાસ ભરાયે દાસ ઉઠે ભાઈ ભૂપ તેડે છે, ગ્રહા પરણે ખાછુક ચાલ્યા ચામક ઝાયે, મુખે તે ખડખડતે; આવ્યું. નીચી તાડે નરખતા, નાકે સભા મધ્ય સર્વ હસ્યા, ઋતુપર્ણ ખેલ્યા માન દેઈ, તે સરડકાં ભરતા. આ રન રથ ખેડ; દુ: ખફેડણું, આવા ધણે દિવસે કારજ પડયુ છે, રાખો અમારી લાજ; તમેા પરણાવા વૈદરભીને, વિદ્રભા જાવુ જ સમુદ્ર સેવ્યેા રત્ન આપે, મેં સેવ્યા એમ જાણી; આજ વિદભો લેઈ જાએ, ગ્રહુ દમયંતીને પાણી. બાહુક વળતા મેલીયા, ફૂલાવીને નાસા; હસ આ ભિયા પરણશે દમયતીતે, અરે પાપણી આશા. કન્યા કેમ કરે, વાયસસું સંકેત; નિર્લજની સાથે અમે આવુ, તે પછે થાઉ' ક્રૂજેત, છેરા ન થયે રાયજી, પ૨પત્નીસુ તલ ખાં; કેમ વરે વર જીવતા, મિથ્યા મારવાં વલખાં પુણ્યલાકની પ્રેમદા ને, ભીમક રાજકુમારી; ક૨ેતી ભારી. તમેા વિષયીને લજ્જા શાની, થાય રાય કેહે હયપતી, ભાડારાવતી યતે હાંકો; સહારે તે સરવસ ગયુ?, તમેા જેવારે ના કહો. બહુક વળતા એલીયા, જાહાં હાયે સ્વયં વર; અંતર નહીં સેવકસ્વામીમાં, આપણ અન્ય વર, હાસ્ય કરીને કહે રાજા, વર તમેા પરમ; ભાષગ ભડશે કન્યા જડરી, તાંહાં જઇયે જ્યમ ત્યમા દુબળા ઘોડા ચાર જોડયા, ૨૫ કથા સાવધાન; શીઘે તાંહાં સહુગાર સજવા, સાંચા રાજાન