પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૭
નળાખ્યાન.

નળાખ્યાન. હું જાણુ માલ્યાની નત,ગુરૂજી,હાય પુનરપિ જાએ તેડવારે, પુષ્કરછનો ભાત, ગુરુજી; જીવન વસે છે જાડે, ગુરુજી. ગુરુજી; ગુરુજી. ગુરુ; પરીક્ષા એ પુણ્યશ્લોકની, એક દિવસે આવે આહુ, જાએ આયેાધ્યામાંહે, ગુરૂજી, હવે એસી રહ્યા તે કાંઠે, જ કહેા ઋતુપર્ણ રાયને, તછ વૈદર્ભી નળ મહારાજ, સ્વયંવર પૂરી માડીયેારે, છે લગ્નના દાડાડા આજ, એ વાતે નથી લાજ, ગુરૂજી, જેમ તેમ કરવુ’ કાજ, કપટે લખી કાતરીરે, ઋતુપર્ણને નિમંત્રણ, ગુરુજી. સુદેવ તેડી લાવજો, જોઈએ બાહુકીનાં આચરણ, ગુરુજી; એનું કેવું છે ચ્યતઃકર્યું ગુરૂજી,એહેનાં જોઈ એ વપૂ તે વર્ણ, ગુરુજી. વલણ. ગુરુજી. ગુરુજી; આચરણ અશ્વપાળકતાં, આંહાં આવે આળખાયરે; પત્ર લેઇ પરપંચના સુદેવ, આવ્યા અયાધ્યા માંયરે. કડવું ૫૩ સુરાગ સામેરી, સુદેવ સભામાં આવીયા જાડાં, એઠો છે ઋતુપણું; કરમાંહે આપી કાતરી, ઉપર લખ્યું નિમંત્રણ. પ્રીત પત્ર લીધું, કીધુ અવિલાકન; વિશેષે સ્વતિ શ્રી યેાધ્યાપુરી, ઋતુપર્ણ રાય પાવન. વિદર્ભે દેશથી લખીત’ગ ભીમક,નળે દમય’તી પરહરી; એહંતે દેવનું વરદાન છે માટે, સ્વયંવર જીજે કરી. પૃથ્વીના ભૂપતી આવશે, તમે આવો ખપ કરી; સૂરજવંડીને વરવા નિશ્ચે, અરીએ ઈચ્છા ધરી. ભૂપતી આનંદે ભ, સભામાંહે એમ ભાખે; ભાઈ વેદવાણી દમયંતી, કાને નહીં વરે મુજ પાખે, અધર ડસે કર ધસે, પત્ર ઉપર આંખ કાહારે; નાહાતરીયે નિરમાલ દીસે, આબ્યા લગનને દાહાડે. સુદેવ કેહે હુ કયમ ક, વેગળુ તમારૂ ગામ; શત ઠામ થાતાં આવવુ, કાતરીનું કામ. ધાઈ ગયા સર્વ ભૂપ જે, પ્રથમ રૂપના પળકા; ઋતુપણું આસનથી ઉઠે એસે, થાય પરણવાના સળકા. આવા ગઈ દમયતી હાથથી, કે કાતરી આવી મેડી; એક નિશાના આંતરી હાત તા, જાત જેમ તેમ ડી. ૧૯૭