પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૬
નળાખ્યાન.

પ્રેમાનન્દ્વ ભટ આગેરે. રાજાએ પ્રીત કરીને રાખ્યા, અસ્વવિધા કઇ નણેરે; પવિત્ર નૈવેધને પાળે, વિશ્વેગનું દુઃખ અહેવુ' સાંબળી સુદેવ ચાલ્યે, આવ્યેા વિદર્ભ દેશ; વૈદર્ભી તવ આનંદ પામી, વિપ્ર પૂજ્યેા વિરોષરે. શ્યામાએ સમાચાર પૂછ્યા, કહી સ્વામીની ભાળરે; સુદૈવ કેહે નીસાસા મુકી, જયો નહીં ભૂપાળરે. દેશ વિદેશ ગામ ઉપગમ, અવની ખેાળી આધીરે; અઢણુ કરતાં યેાધ્યામાં, શોધ કાંઇએક લાધીરે. સભા નવ સમજી ઋતુપર્ણની, રહ્યા મસ્તક ડાલીરે; બાળબીહામણા ડારમાંહેથી, ખાવુક ઉઠયા ખેલીર. સ્વરૂપ જોઇ તુ છત્યેા ઉં, સ્વમમાં બાવેરે; નાડો આવ્યેા ઉ' ફરી ફરી જોતે, રખે પૂÌથી આવે૨ે ભૂત પિશાચ કે જમર્કિકર, પ્રેત અથવા રાહુ; યે ધ્યમાં રાતાં રાખવાં, બાળકને તે હાઉ; તેણે ટહેલના ઉત્તર આપ્ચા, કાંઈ સ્વાદ કેંદ્રીને વાંકરે; કેહે વસ્ત ખાટી થઇ નીવડી, શુ કરે વાહેરતીએ રાંકરે પિયુજનથી પેટજ વાહાલુ, તેડુંના સગતે માડોરે; મેહુને દુ:ખ સરખાં હશે, કહી ધેડારમાં નાઠરે. એ ખેલી તેા ખાડુકીની, જુઓ વિચારીબાઈ રે; મર્મવચન સુણી મહિલાનુ, હૈદે આવ્યું ભરાઈ રે. વલણ. ભરાયુ' ઢંદે રાણીતણું, તે આંસ મુકાં રેડીરે; બાહુક નૈહે એ નૈષધપતી, સુદેવ લાવા તેડીરે. કડવુ’ પર સુ-રાગ સારહી માર્ આંસુ ભરીને કામની કરે, વાણી વિચાર, ગુરુજી, એ નાહુ બાહુકના ખેલડા, હાયે વીરસેન કુમાર, ગુરુજી. એ જીવન પ્રાણાધાર, ગુરૂજી, જામા લગાડો વાર, ગુરુજી; બ્રાંત પડે છે રૂપની, તે પ્રગટયાં માહારાં પાપ, ગુરુજી. રૂપ ખાયુ’ કહીં રાયજી, એ કાણે દીધા હશે શાપ, ગુરુજી, માહરા જાએ તનના તાપ,ગુરૂછ,તમવડે ચાય મેળાપ, ગુરુજી. અવરક્ષકના નહે શરીરે, જાણે અંતરની વાત, ગુરુજી; એલે ખાલજ મારીઓર, તેણે ધાડારીની લાટ, ગુરુજી.