પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૫
નળાખ્યાન.

નળાખ્યાન. ધીરજ આપી નૈષધનારને, વેશ નાનાવિધ ધરતા; દમય’તીએ શીખા હીંડે, ટહેલ સધળે કરતારે. રથે બેઠે। ફરે મુનીવર, સેવક સેવા કરે; જાહાંગામ આવે તાંડાં કળા પાડી,વેશ ટેઢુલીઆના ધરેરે. દોહાડ માસ ગયા અટણ કરતાં, આવ્યા અમૃધ્યા માંયરે, સભા માંહે ટેહુલ નાખી, જાહાં એઠે ઋતુપર્ણે રાયરે. અલભ્ય વસ્તુની પ્રાપ્તિ થઈ, પરિત્યાજ તેઢુના કાધે રે; ધર્મવેરિધર ધિષ્ઠતુજને, ક્રૂરી તપાસ ન લીધેરે. કે રત્નનું જન ન થાયે, હત નીવડી ને; વલપે છે વસ્તુ વેહેારતીઆ વિા, કાં ભરે પરઘેર પેટરે કુળ લજાવ્યુ કરમી માસે, કીરતી કીધી ઝાંખીરે; જ્ઞાની પુરૂષ વિચારી જોજો, ટહેલ દેત્રે નાખીરે, સભા સહુ વિસ્મે થઈ કાંઇ, ઢેહેલ છે શરમાળીરે; ગેહુલીયો ટહેલીયે। કરીને કાહાડયો, કાર્યઉત્તર નાપે વાળીરે. સુદેવ ગયા હયશાળામધ્યે, ટહેલ નાખી તેણે ટારરે; મહીલાનાં કાહાન્યાં વચન સુણીને,બાહુક નિસચેં બહારરે. કાયા કામળ હૈાડી, કર્મોઢુ ખરે રે; પ્રગટ ખારે ખારીરી ખેલ્યુ, તીખાને તરેરે. કારમા સરખા કપાળ ચડાવે, ટુકડા કર નચાવેરે; નાસીકાએ સડકા તાણે તે, નયણાં મચમચાવેરે. ભારે વચન કહ્યાં તે બ્રાહ્મણુ, નીસ મેગાં દેવારે; વસ્તુને વીપત તે વહેારતી, કરતા હશે પરઘેર સેવારે વાહોસુ તે કાંઈ રત જાણીને, કાચ થઈ નીવડીયુરેં; તત્વ રહિત માટે તજ્યુ' છે, નથી છુટી પડી3 રે. તેહુ મિત્રને તજીયે જેહેવું, મળવું મન વિના ઠાલું રે; તે સ્ત્રીને પરરચે જેહેન, પિયુ કરતાં પેટ વાહાલું રે. વાંક નહીં હાયે વાહારતીના, રહ્યા હશે નિજ વસ્તુ વિપત પામતી હરો તે, પોતે પોતાને કરમેરે, મેરે ગૂઢ વચન કહી. ઇંડારમાં, બાહુક જતે બેઠાર; સુદેવ તે સાંસાંમાં પડયા, પ્રાણુ વિચારમાં પેઢારે. ઍ ખાલી 1 નૈષધનાથની, નળ સૂપ એહુને કેમ કદી ભાનુ, રૂપે જઠેરભરણ કા રીસનું જાળું, કરી ન જાય પડોશીને પૂછી કાહાડયું, ત્રણ વરસ થયાં ન્યારે હારદ્દ અનાતરે; જો ભૂતરે. ખેાલાવ્યે રે; ૧૭૫