પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
પ્રેમાનંદ ભટ.

૧૭૪ પ્રમાદ ભેટ. કડવું પ? સુરાગ આસાવરી, વૈશ’પાયન વાણી વદે, સુણે જનમેજય ભૂપાળરે; વૃદજ કેહે યુધિષ્ઠિરને, મળ્યાં બન્યા બાળ. સાથ ભાત તે ભોજાઇ મળ્યાં, માતા ને વળી તાત; રયતાને નાથવિજોગે, અંતર માંહે શારે. કુટુબ સરવે પૂછે પ્રેમે, શી શી વારતા વીતીરે; ઘટે તેહેવા સમાચાર સતીયે, કો અથ તીરે, પૂરી શેાધ નળની મડાલી, ભીપક મેકલ્યા દાસરે; પ્રભુ પાખે દમયંતી, પાળવા લાગી સન્યાસરે અલવણુ અને અશન કરવું, અવનીપર શયનરે; આભૂષણ રહિત અગ્ અબળાનું, કાજળ વિના નયનરે નીમ રાખ્યા નાનાવિધને', ઉગ્ર આખડી પાળેરે; પતિવ્રતા તે પિયુને ભજે તે, અન્ય પુરુષ નવ બાળેરે. નામ નળનું, ધ્યાન તળવું, સખીસું નળની વાતરે; દુઃખે જાયે દિવસ ને રયણી, નયણે વરસે વરસાતરે પરદેશી પંચ વિપ્રને, નિત્ય વૈદરભી જાણે વાડા વેષે, આપે આધારે; માત્ર મળે રાજાનરે એવે આવી ઋતુ વરવાની, વૈદર્ભે વિરહ વધારણ; ગાજે મેહુ ઉધડકે દેવ સિખ આપે હઈયાધારણુંરે, વિનતા હીંડે વાડી માંડુ, ક્રુસ લતાને તળેરે; સુગધ સધાત બિંદું શીતળ, ગેરી ઊપર ગળેરે. કાકીલા અંગરે; અપૈયા ખેલે, તે શબ્દ ભેદે વિરહિણી તે વીજળી જાણે, ભેદ્દે હૃદયા સંગરે વાકાળે વિશ્લેગ પીડે, વૈદર્ભને વરષાકાળ વીત્યા, માનિને મન ભાલે; આવ્યે શત્રુ શિયાળે રે. આકાશ ગિયા અભુજ ઉઘડયાં, નિર્મેળ છંદુ શરદેરે; પતિવિગ પડેછે પાપી, સતિ રહેછે રાસ ભરદેરે. દુઃખે દિવસ નાંખે દમયંતી, એક વરસ ગયું વહીરે; ત્રણુ સંવત્સરની અવધ વીતી, નાથ આવ્યો નહીંરે. સુદેવને તેડી સ્તુતી કીધી, આંસુ નયણે ઢાળીરે; નૈષધનાથને કાણું મેળવે, ગુરુજી તમ ટાળીરે. જન્મના તમા છેઃ તસ્વી, ફારજ મનથી કરવું; ન ધર્ટ કલાની વાટ જોવી, શાષવા નીસરવુંરે.